________________
પચાસમું ]
સ્થાનાંગસૂત્ર આવ્યું. આથી કેવલીને માન્યા, મોક્ષને માન્ય, મેક્ષની લાયકાત હોય એમ માન્યું. જે મોક્ષની લાયકાતને સારી ન ગણે તે હું ભવ્ય કે અભવ્ય તેની શંકા ન થાય. ઇષ્ટ, અનિષ્ટપણે અત) મગજમાં આવ્યું. બંને પદાર્થને જાણવા, માનવા પૂર્વક અતિરું ખ્યાલમાં આવે ત્યારે શંકાનું સ્થાન. મેક્ષે જવાને લાયકને ધર્મ ભવ્યમાં રહેલું છે. આથી મેક્ષે જવાને લાયક બનવાને પિતાના આત્મા તલ છે. અભવ્યનું લક્ષણ રખેને મારામાં હોય એ શંકાથી ચમક્યો. જયારે ઈષ્ટને અનિષ્ટ ગણ્યું ત્યારે શંકા થઈ ભવ્ય કે અભવ્ય ? અભવ્યને હું ભવ્ય કે અભવ્ય છું તે શંકા થાય નહિ.
ડ્રાઈવર જવાબદાર ખરે. જોખમદાર નહિ
શાસ્ત્રમાં અભવ્યને છવાદિ આઠ તત્વની શ્રદ્ધા કહે છે. મેક્ષતત્ત્વ નવમું તેની શ્રદ્ધા નહિ. આઠ માને ને નવમું કેમ ન માને? આઠ જગતના અનુભવે વધવા માંડે તે માનવા પડે. વિચાર કરે. એકાંતમાં બેઠે હોય કે કોઈક અંદર ખખડાટ થાય. એરડી બંધ કરીને બેઠા હોય ત્યારે શંકા થાય કે કોઈક અંદર છે. જવાની પ્રેરણા થાય છે ત્યારે જાય. પોતાની મેળે નીચો થવાવાળો નથી. આ શરીરને ચલાવનાર, ઊભો રાખનાર કેઈક અંદર છે. ત્યાં સુધી અંદર છે ત્યાં સુધી બધું છે. અંદરનો ચાલ્યો જાય ત્યારે કાંઈ થતું નથી. કોઈ ચીજ આની પ્રેરક છે. આ યંત્રને ચલાવનાર કોઈ ડ્રાઈવર (driver) અંદર છે, આ એંજિન (engine) છે. ચલાવનાર ન હોય તે પડી રહે છે. ચલાવનાર એ જોખમદારને જવાબદાર છે કે નહિ? ડ્રાઈવર (driver) જવાબદાર ખરે, જોખમદાર નહિ. કમાઈ કેટલી થઈ તે કંપનીને, લાભ ને નુકશાનને અંગે તે જોખમદાર. જવાબદારી, જોખમદારી બંને એકમાં છે. કારણ આનાથી જે કાંઈ સારા પદાર્થોને અનુભવ થાય તે સુખ ભોગવે છે માટે આથી કઈ જવાબદાર, જોખમદાર, વ્યક્તિ અંદર છે. સારા
૧૮