________________
૪૫ર ] સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન ગાથા જાણે છે અને પદાર્થને નથી જાણતા તે બેને ભેદ ધ્યાનમાં લ! ફેનેકાફમાંથી માત્ર નીકળે છે, નાભિમાંથી નીકળતું નથી.
કેનેગ્રાફની ચૂડીમાંથી શું શું નીકળે છે? પૌલિક પદાર્થને અજીવ કેમ ન ગણે? જે અજીવ ગણે તે અજીવને ઘેર આગ લાગે ત્યાં જીવને ઘેર ઝાળ શાની ? એ જ્યારે નાભિથી જાણે ત્યારે. જ્યાં સુધી ગળાની ચૂડીમાંથી જોવાય પણ નાભિથી ન જણાય કે જોવાય ત્યાં સુધી બોલવામાં વાંધો નહિ કે “હા રે ઘણા.' પણ બંધના ખાંડિયામાં ખંડાય છે કેટલે તે વિચાર્યું? પાનાની-નોગ્રાફની ગાથા નાભિને શબ્દ નથી. નાભિને. શબ્દ હોય તો જીવ અને અજવના લક્ષણ છે તે ખ્યાલમાં આવે, પછી બંધના ખાંડિયામાં ખંડાય સાને જીવવિચાર, નવતત્વની ગાથાઓ અને તત્વાર્થના સૂત્રો ગેખીએ છીએ, અર્થો કરીને પણ એ બધા ફેનેગ્રાફની ચૂડીમાંથી નીકળનાર. અંદરથી હેય તો બંધની ખાંડણુએ ખંડાઈએ કેમ ? કોઈ પણ જીવ બંધની ખાંડ
માં પડયા વિના ખંડાને નથી. બધા સ્કની ખાંડણીમાં ખંડાનું તેને અંગે અરેરાટ નહિ. , વચન કિંમતી પણ એને ઉપયોગ કિંમતી થ નથી
ખેડાતા જીવની શી દશા થાય તેનું ભાન ન હોય તે જીવને જાણ્યો. એમ કહેવાય ? પાનાની ગાથા હેય ને આત્માને ઇતિહાસ ન માને ત્યાં શું થાય? અહીં બેઠાં બેઠાં ફ્રાન્સ અને ઈટાલીને ઈતિહાસ વાંચીને તે લેવાદેવા નહિ. પુસ્તકના પુસ્તક વંચાઈ જાય પણ પોતાનું લેહી ઊનું થવાનું હોય નહિ. એવી રીતે આજે આપણે શા તે પારકા દેશના ઈતિહાસ જેવા થયા છે. જિનેશ્વર ભગવાને કહ્યું છે તેથી વચન કિંમતી છે પણ એને ઉપયોગ કિંમતી થી નથી, જિનેશ્વરે કહ્યું માટે કહું છું, માથે વીમે નથી. એમ કહેતા હે કે એ દશા અભવ્યની, કે જે કાંઈક ન્યૂન દશ પૂર્વ સુધી ભણી જાય, પણ