________________
તેરમું ] સ્થાનગર
[ ૪૮૭ સ્વાભાવિક હતું. દોઢ મનુષ્યોએ ઠરાવ્યું કે આને સાળવડું ગણવું, પછી પાપ કઈ જગે પર માનવું? સાળવડું કહેવામાં પાપથી બચ્ચે ?
શબદ એ દલાલ પાપથી અ શામાં પાપ લાગ્યું સામ? દરેકમાં જુદી બુદ્ધિ છે. પાંચ ભેગા મળીને અમુક જાતનો સંકેત કરે તેમાં પા પા ની જડ આમાં સમજાતી નથી. દુનિયા સંકેત કરે તેને આધીન થાઓ તો પાપ નહિ. એટલે જ તો દુનિયા પાપને કરનારી. ખરેખર શાસ્ત્રકારોએ તો કહ્યું છે કે, મહાવ્રત હોય છે તે પ્રાણાતિપાતવિરમણ. આ તો બાવાજી નાચે તો તેની મોરલી નાચે. દુનિયા કહે કાળું. આપણે કાળું ન કહીએ તે પાપ. દુનિયા ઘળું કહે તેને પીળું કહેવું છે. સકેત કરનારા લોકો તરફથી કાંઈ મળ્યું જણાય છે, તેથી સકેતને સર્વોપરિ બનાવ્યું. સંકેત પ્રમાણે વર્તે તો પાપ નહિ. આવી રીતે કહેવાવાળાએ લગી; ઊંડા ઊતરવું કે ભાષાની જરૂર શા માટે? દુનિયાએ પાંચ કે પાંચસે આદમીએ સંકેત શા માટે કર્યો પદાર્થના સ્વરૂપને સમજાવવા માટે. જે સંકેતની ઉત્પત્તિ પદાર્થના સ્વરૂપને સમજાવવા માટે હોય તે સંકેત પ્રમાણે બોલવું તે પણ તે માટે છે. તો સંકેતથી નિરપેક્ષ રહેવાવાળાને કહીને તે કયા રંગથી પ્રતીતિ કરે છે? દુનિયા ધોળું કહે છે તેને સંકેતમાં રહ્યો છતાં કાળ કહે તે વખત પ્રતીતિ કઈ થવાની ? સંકેતના નામે જેઓ મૃષાવાદને ખસેડવા માંગતા હોય તેને પહેલે જવાબ આ છે કે તું બેલે છે શા માટે ? બીજાને સંભળાવવા માટે શબ્દ બોલાય. બીજાને સંભળાવવું ન હોય તે બોલે તેને ગાંડો કે અણુસમજી ગણીએ. જે વિચારવાળો શબ્દ બેહો તે બીજાને સમજાવવા માટે. પિતાને થયેલું જ્ઞાન તે બીજાને કરાવવા માટે શબ્દ એ દલાલ. બીજાને થયેલું જ્ઞાન આપણને મેળવવું હોય તે શબ્દ એ દલાલ છે. જ્યારે શબ્દનું દલાલપણું ખ્યાલમાં આવશે તો શાસ્ત્રકારોએ કહ્યું તે સમજાશે કે તીર્થંકરની દેશના તે દ્રવ્યશ્રત. કેવલી કે તીર્થકર સિવાયની દેશના ઉભયશ્રુત-દ્રવ્યથત અને ભાવકૃત, પિતાને જે સમજણ હતી તેના સંકેતની સમજણ ધ્યાનમાં રાખીને શબ્દો કઢાય છે