________________
તેરમું ] સ્થાનાંગસૂત્ર
[૪૫ મનુષ્ય ન આવજે એમ શુરવીર ન બેલે. જાપાનીઝ વેરની વખત રશિયન સ્ટીમર તળિએ પહોંચી ગઈ. જર્મને ચાન્સેલરને કહેવડાવ્યું, કાઢે બહાર! રશિયન સ્ટીમર છે. આનાકાની કરી કામ ન માવે. કાં તે બહાર કાઢે, કાં તે લડાઇમાં ઊતરો જે ઊતરી પડે તેની સામા લડવું છે. તેમ આત્મા એવી રીતે કેળવા જોઈએ કે ચાહે તેટલી ઋદ્ધિ સમૃદ્ધિ હોય તેને તેડી નાંખવાને હું તાકાતવાન છું. રશિયા એકલું ઊતરે કે જર્મન સાથે ઊતો તેમ આ આત્મા મોક્ષમા પ્રયાણ કરે તે વખતે કોણ આડું આવશે તેની દરકાર નહિ કરે. ચક્રરત્ન ઉપર જેને ભરોસે છે તે કેણ શત્રુ થશે કેણ આગળ આવશે તેની ચિંતા કરે નહિ. જેણે કમંદલને સામાયિકરૂપી શત્રુ હાથમાં લીધું છે તેને આખી દનિયા શત્ર હોય તોય તેને હટાવવા તૈયાર. ચક્રરત્નમાં એક અપલક્ષણ કયુ ? ઘરને પક્ષપાત કરે, ગોત્રને મનુષ્ય વિરોધી હાય, આજ્ઞા ન માને તેય ત્યાં ચક્રરત્ન ચુપ રહે. પણ સામાયિકપિ ચક્રરત્ન પુદ્ગલ પર આત્મા ઓળખાય તો તેની ઉપર પણુ ય મેળવે. સામાયિક આત્માને અવળા ન થવા દે. ચક્રરત્ન કુટુંબ અવળું થાય તે ચૂપ. ભરત, બાહુબલજી બાર વર્ષ સુધી લડયા. શાહીની નાક વહેવડાવી. પાવા વેરીની વખત ચક્રરત્ન ચૂપ રહ્યું. જ્યારે આ સમતાજામાવિકરૂપી ચક્રરત્ન પરને અને સ્વને પણ પરાક્રમ દેખાડે. આ સામર્થ્ય ઉપર જેને ભોસો ન હોય તે શત્રુ સામે ન આવે, પણ સામાયિકને તે સારું કહે. જેને ભરોસો હેય તેને ચ હે જેટલા શત્રુ હોય તો પણ એક પંડ બસ છે. સનકુમારની કથામાં યક્ષો, રાક્ષસી લડાઈમાં ઉતરી પડ્યા. ત્યાં એકલા ચક્રવતીએ ખેડે કાઢી નાંખ્યો છે. પંડ ઉપર સલામત સૈન્યની સજાવટ ન ગણે પંડનું જ પરાક્રમ, તેમ અહી' સામાયિકવાળો આતમા પંડના પરાક્રમવાળો હોય, તેથી ચાહે તેટલું સન્ય આવે તેને પરાસ્ત કરવા સમર્થ છે. નિયાણાને નિષેધ કર્યો, છતાં કેટલાક સાધુ બે એ સંસારથી ત્રાસ પામી ગયા હોય કે મારે મારા માર્ગે જવું તેમાં આ માથાકૂટ શી છે માટે આ માથાકૂટ આવતે ભવે જોઈએ નહિ. આવું નિવારણ કરનાર ચારિત્ર પામે, પણ કેવળતાન ન પામે.