________________
પર્યુષણ પર્વનાં
લેખકઃ
હોય એવી દશા મોટે ભાગે પ્રવર્તી રહી છે અને એથી બીજી રીતિએ ઘણે બુદ્ધિશાળી, ઘણું ભણેલા, ઘણું વિચારી શકનારા અને સારી રીતિએ સાચા-ખોટાની પરીક્ષા કરવાને સમર્થ એવા પણ માણસો આજે વસ્તુતઃ જડતાભર્યું ગતાનગતિક જીવન જ ગુજારી રહ્યા છે. પિતાના બુદ્ધિબળથી પોતાની આ જડતાને સે ખંખેરી નાખે, એવી શુભાભિલાષા સાથે, આજે અત્રે વિરામ કરાય છે.
“સંદેશ” શ્રાવણ વદ ૧૨ બુધવાર
RNET