SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યુષણ પર્વનાં લેખકઃ હોય એવી દશા મોટે ભાગે પ્રવર્તી રહી છે અને એથી બીજી રીતિએ ઘણે બુદ્ધિશાળી, ઘણું ભણેલા, ઘણું વિચારી શકનારા અને સારી રીતિએ સાચા-ખોટાની પરીક્ષા કરવાને સમર્થ એવા પણ માણસો આજે વસ્તુતઃ જડતાભર્યું ગતાનગતિક જીવન જ ગુજારી રહ્યા છે. પિતાના બુદ્ધિબળથી પોતાની આ જડતાને સે ખંખેરી નાખે, એવી શુભાભિલાષા સાથે, આજે અત્રે વિરામ કરાય છે. “સંદેશ” શ્રાવણ વદ ૧૨ બુધવાર RNET
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy