SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ લેખાંક બીજો તમે તમને પિતાને જ ઓળખવાને પ્રયત્ન કરો! આ જન્મમાં મુખ્યત્વે પૂર્વજન્મના પુણ્ય ને પાપનું ફળ ભેગવાય છે. તમો પિતાને ઓળખે છે ? આજે તમારી સમક્ષ જે એવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવે કે-“તમે તમને પિતાને ઓળખે છે?” તે તમે પહેલી તકે તે આશ્ચર્ય અનુભવશે. તમને લાગશે કે-“આ કે વિચિત્ર પ્રશ્ન છે? જ મને ઓળખું છું કે નહિ ? એમ પૂછે છે” એમાંય, આ પ્રશ્ન જે કોઈ સામાન્ય જને તમને પૂછ્યો હોય, તે તમે જરા પણ લાંબે વિચાર કર્યા વિના, આ પ્રશ્ન પૂછનારને મૂર્ખ માની લેવાને અગર તે એને મૂર્ખ કહી દેવાને પણ તિયાર થઈ જાઓ. એ કંઈ નહિ બનવાજોગ વસ્તુ નથી. આજ સુધીમાં તમારી પાસે ઓળખવા વિગેરેના તે અનેક પ્રશ્નો અનેક વાર આવ્યા હશે. તમે
SR No.022931
Book TitleMahavrato Ane Adhyatmik Lekhmala
Original Sutra AuthorN/A
AuthorSha Ratanchand Shankarlal
PublisherSha Ratanchand Shankarlal
Publication Year1952
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy