________________
ખીજે
વ્યાખ્યાના
૨૭
તો તેથી કં પરિણામ આવે, એની કલ્પના તો કરી જુઓ ! આપણે જે કંઇ પ્રવૃત્તિ કરીએ તેનું જે કાંઈ પણ તત્કાલ પ્રત્યક્ષ પરિણામ આવે તે સિવાયનું કાષ્ઠ પરિણામ તે પ્રવૃત્તિનું કોઈ સંભવી શકે જ નહિ તો જગતમાં કેટકેટલા અનાચારો ને અત્યાચાર પ્રવત વા માંડે ? કોઇ પણ પ્રવૃત્તિનું તત્કાલ જે પરિણામ આવે, તે સિવાયનું પરિણામ જો આવતું જ નહિ હોય તેા પછી કાઇએ પણ કોઈ પણ પ્રકારના અનાચાર કે અત્યાચાર કરતાં કેટલી સાવધગીરી રાખવી જોઇએ અગર તો કેટલા પૂરતું તે તે અનાચારાને કે અત્યાચારને આચરતાં અટકવું જોઇએ ? સાવધગીરી એટલી જ રાખવી જોઇએ કે—ગમે તેવી પ્રવૃત્તિ કરવા છતાં પણ ક્યાંય પકડાઈ જવાય નહિ અને કદાચ પકડાઇ જવાય તેાય એ ગુન્હામાંથી છટકી શકાય. એટલે દરેક માણસે એ. માટે જ ભણવુ જોઇએ, એ માટે જ બુદ્ધિવિકાસ સાધવા જોઇએ અને એ માટે જ હાંશિયારી મેળવવી જોઇએ કે-છુપી રીતિએ ગુન્હાહિત કૃત્યોને કરી શકાય અને એમાં પકડાઈ જવાય તે પણું સામાની આંખમાં ધૂળ નાંખવા જેવા બચાવ કરીને પણ ગુન્હાઓને. છુપાવી શકાય. અતીત કરવી એ ખાટુ નહિ, ચોરી કરવી એ ખોટું નહિ, ગમે તે પ્રકારે ભામટા બનીને ભાગ ભાગવવા એ ખાટું નહિ, ગમે તેનું ખૂન કરી નાંખવુ એ ખેાટુ' નહિ, ગમે તેનુ ગમે તેટલું ભૂંડું કરવાનો પ્રયાસ કરવા એ ખારું નહિ, ગમે તેવુ ખાટું ખેલવુ એ ખાટું નહિ એમ જગતમાં અથવા આ આદેશમાં જેટલા જેટલાં ખરાબ અને અતિ ખરાબ કૃત્યા ગણાય છે તે કૃત્યોને જરા પણ ખચકાયા વિના કરવા એ ખાવું નહિ, પણ ખોટું એ કે તે તે કૃત્યોને કરતાં પકડાઈ જવુ અને તે તે કૃત્યોને કરતાં પકડાયા પછીથી પણ તે તે કૃત્યોનો બચાવ કરતાં નહિ આવશે. અનાચાર તે અત્યાચારનુ કુલ તે સુખ જ, કેમકે જો એ કરતાં પકડાઇએ નહિ તે તે એ અનાચાર ને અત્યાયાર કરવાથી આપણે,
:
ܕ ܢ ܙ