________________
ત્રીજે.
વ્યાખ્યાને
૩૯
મહાપુરુષોએ આર્યદેશની મહત્તા વર્ણવી છે તે કારણનો આપણ હૈયામાં જેટલો વધારે રસ પેદા થાય, તેટલે જ વધારે આનંદ આવશે. આપણે આર્યદેશમાં આપણને આપણું પુણ્યદયનાયેગે જે મનુષ્યજન્મ મળે છે તેથી અનુભવી શકીએ, બાકી તે મહાપુરુષો ભલે કહે છે “ આપણે મહા ભાગ્યશાળી છીએ” પણ આપણને પોતાને તે કદી પણ એમ લાગે જ નાહ કે આપણે ખરેખર મહાભાગ્યશાળી છીએ.” કિંમત નહિ સમજનારાને થતું નુકસાન
આપણે ખરેખર મહાભાગ્યશાળી છીએ.” એવું જે આપણને આપણા આ અધ્યાત્મપ્રધાન આર્યદેશમાં માનવ જન્મને પામ્યા છીએ એથી લાગે નહિ, તે આપણું એ મહાભાગ્ય પણ આપણે માટે વસ્તુતઃ કિંમતી રહેતું નથી. કારણ કે આપણે એ મહાભાગ્યના યોગે જે લાભ ઉઠાવવું જોઈએ, તે લાભને ઉઠાવી શક્તી નથી. પછી તે અનાર્ય દેશમાં જન્મેલાઓને મનુષ્યજન્મ જેમ આકિંમતી કરે છે, તેમ આપણો મનુષ્ય જન્મ પણ આપણે માટે અકિંમતી જ ઠરે. જેને કિંમતી વસ્તુ મળી નથી તે રવડી મરે તે એ એટલું દુઃખદ નથી, કે જેટલું દુઃખદ જેને કિંમતી વા મળી છે તે રવડી મરે એ છે. ઉપરાંત સારી ચીજ ન મળવામાં જે નુંકશાન છે તે કરતાં સારી ચીજ મળવા છતાં પણ તેની ઉપેક્ષા કરીએ અગર અવગણના કરીએ તે વધારે નુકશાન છે. જેમ રાજા અગર સત્તાશીલ માણસનો યોગ ન થાય, તે તેથી જે નુકશાન નથી, તે નુકશાન તેનો યોગ થાય. છતાં પણ આપણે તેની ઉપેક્ષા અગર અવગણના કરીએ તેમાં છે. પેલામાં ગુને ઊભે થતું નથી. જ્યારે આમાં ગુનો ભે થાય છે. કમથી કમ તેનું એટલું ખરાબ પરિણામ તે આવે જ છે કે એને પુનમ દુર્લભ બને છે. અને એથી એ' દ્વારા આપણુને લાભ થવાની જે સંભાવના હતી તે પણ સ્વાભાવિક રીતે જ દુર્લભ