________________
४४
પર્યુષણ પર્વનાં
લેખાંકઃ
રસનેન્દ્રિય ધરા કોઈ પણ વસ્તુને રસ ખારો, ખાટો છે કે તીખો મળે છે તે વિગેરે જાણી શકાય છે પણ એ રસાનુભાવ કરે છે કોણ અને સાનુભાવ કરીને તે ખારે છે કે તીખ, મળે છે એ નિર્ણય કસ્નાર કોણ છે ? એ રસાનુભવ કરનાર અને રસના સ્વાદના પ્રકારને જાણનારો આત્મા છે. ધ્રાણેન્દ્રિયદારા ગંધને ગ્રહણ કરીને, સુગંધે છે કે, દુર્ગધ એ વિગેરે જાણી શકાય છે, એ ગધને ગ્રહણ કરનારે અને તે ગંધ સારી છે કે ખોટી છે અગર તે કયી વસ્તુની આ ગંધ છે, અને કઈ વસ્તુની આ ગંધ નથી એને જાણ મારે કોણ છે? ગંધને ગ્રહણ કરનાર અને ગધના સ્વરૂપના પ્રકારને જાણનારે આત્મા છે. ચક્ષુરિન્દ્રિયદારા જે કોઈ પણ પદાર્થને જોઈ શકાય છે અને તે કોણ છે તથા કેવા રૂપ-રંગ આદિ વાળે છે તે જાણી શકાય છે. પણ તે પદાર્થને જેનાર અને તે પદાર્થ કર્યો છે તેમજ કેવા રૂપ-રંગ આદિવાળે છે તેને જાણનારે કોણ છે ? એ જેનાર ને જાણનાર જે છે તે આત્મા છે. એવી જ રીતિએ, શ્રોત્રેન્દ્રિય દ્વારા શબ્દોનું શ્રવણ થઈ શકે છે અને તે શબ્દ મધુર છે કે કટુ આદિ છે તે વિગેરે જાણી શકાય છે. પણ એ શબ્દોનું શ્રવણ કરનારે અને એ શબ્દોના મધુરપણાને કે કેટપણા આદિને જાણનાર કોણ છે? એ સાંભળનારે અને એ જાણનારે જે છે તે આત્મા છે. શરીરમાં સ્વતંત્રપણે તે આમાંની કોઈ જ શકિત નથી. કેમ કે શરીર તે જડ જ છે. આજે શરીરમાં આત્મા છે માટે અગ્નિને એક ઝીણે તણખે શરીરને અડે તે પણ બળતરાને અનુભવ થાય છે અને જ્યારે આ શરીરને ભડભડ બળતી ચીતામાં સળગાવી નાંખવામાં આવે છે તે પણ તેનાથી કોઈ પણ પ્રકારની વેદના કે બળતરા આદિને અનુભવ થતું નથી મન અને ઈ િકામ ત્યારે જ આપી શકે છે કે જ્યારે શરીરમાં આત્મા રહેલે હોય છે. મડદુ નથી વિચારી શકતું નથી તે સ્પર્શ કરી શકતું, સાનુ