________________
૪
પર્યુષણુપ નાં
લેખાંક:
વિશેષે અને કાલ વિશેષે એમ અનેકાનેક વિશેષતાઓને અનુલક્ષીને નિષેધ કરી શકાય. તમે તમારી બુદ્ધિને બરાબર કસીને વિચાર કરી જુઓ કે એક જ શબ્દ કે જે વ્યુત્પત્તિસપન્ન હોય તેવા શબ્દથી સૂચિત એવી કાઈ વસ્તુ છે ખરી કે જે વસ્તુ કાઈ ક્ષેત્રે ને કાઈ કાલે ખીલકુલ હયાત જ ન હોય. તમે તમારી બુદ્ધિને ગમે તેટલી કસશે। તો પણ તમે એવી કોઈ વસ્તુને શેાધી શકશા જ નહિ જેનુ કયાંય કદી પણ અસ્તિત્વ જ ન હોય, એવી વસ્તુનું જ્ઞાન જ અસભવિત છે. તમે કહો કે “ માણુસ નથી, ઢોર નથી, પુણ્ય નથી, પોપ નથી, વિગેરે, પણ એ નથી એમ જે એલાય છે તેજ એનુ ક્યાંક અને ક્યારેક પણ અવશ્ય અસ્તિત્વ છે એમ સાબિત કરે છે. એવી જ રીતિએ કાઈ પણુ માણસ એમ એલે કે ‘ આત્મા નથી' તે એનું એ વચન મારી મા વાંઝણી છે' એવું ખેલવા સમાન છે. જેમ એવુ ખાલનારને કહેવાય કે “તું પોતેજ તારી મા વાંઝણી નથી એના પુરાવા સમાન છે ', તેમ જેએ એમ કહે કે “ આત્મા નથી ’ તેઓને કહી શકાય કે તમે નિષેધ કરી શકે છે એ જ સૂચવે છે કે આત્મા છે. જો આત્માનુ અસ્તિત્વ જ ન હોત ! આત્મા એવા શબ્દ અસ્તિત્વમાં આવી શકત નહિ. એટલે આત્માનું અસ્તિત્વ પણ છે અને આત્મા એ શરીરથી ભિન્ન એવુજ સ્વતંત્રદ્રવ્ય છે. એવુ નક્કી કરવા સાથે આપણે આત્મા છીએ એમ નક્કી કર્યું.
"
"
જડ-ચેતનના ચાગ
આપણે પોતે શરીર નથી, પણ આત્મા જ છીએ. તેમ છતાં પશુ આપણે શરીરમાં જ રહેલા છીએ ને ? આપણું શરીર એ ચેતનતા અને જડતા યોગ છે ને ? શરીર સાથે અત્યારે આપણી કેવા યોગ છે? રામ, વાળ અને નખ આદિ સિવાય શરીરમાં એવું કોઇ સૂક્ષ્મમાં સૂક્ષ્મ, સ્થૂલ છે ખરૂં. કે જે સ્થલમાં આપણે વ્યાપક ન હોઇએ. તમે એક ટાંકણી લને શરીરના કોઈ પણ