________________
પશુ પણપનાં
લેખાંક:
સધાવાની સંભાવના લાગે, તેમાંય, જે વસ્તુની જેટલી હિતસાધકતા અલવત્તર લાગે તેટલી જ તે વસ્તુ વધારે કિ ંમતી લાગે. પૈસાને અને ભાગ સામગ્રી આદિને તમે સુખનું કારણ માન્યું છે, માટે તમને પૈસા અને ભાગસામગ્રી આદિ કિંમતી લાગે છે. પૈસા અને ભાગસામગ્રી આદિ તમને કિંમતી લાગેલ છે, માટે તમે એને મેળવવાનો, સધરવાનો, સાચવવાને અને તમારા સુખને માટે તેનો ઉપયોગ કરવાનો પ્રયત્ન અવિરતપણે કર્યા કરે છે, તમે જેતે સુખનું કારણ માનો છે તે વસ્તુતઃ તમે જેવા સુખી છે. છે. તેવા સુખનું કારણ છે જ નહીં, એટલુ જ નહીં, પણ એ દુ:ખનું કારણ જ છે એ વાત પણ આપણે કરવાની જ છે, પણુ તે આગળ જતાં, હાલ તો એટલી વાત છે કે જેનાથી હિત સધાતું હોય અગર તો જેનાથી હિત સધાવાની સભા-વના હોય આવી જે કોઇ વસ્તુ લાગે તે કિ`મતી લાગે છે, જે વસ્તુમાં સાચેસાચ હિતસાધકતાની શક્તિ હોય, તે જ વસ્તુ કિ ંમતી લાગે, અને જે વસ્તુમાં સાચેસાય હિતસાધકતાની શક્તિ ન હોય અગર તો અહિતસાધકતાની શકિત હોય, તે વસ્તુ અકિમતી જ લાગે, આવે નિયમ નથી. એકની એક વસ્તુ, એક માણસને હિતસાધક લાગે છે અને બીજા માણસને અહિતસાધક લાગે છે, એટલે અધ્યાત્મ એ એક પરમ હિતસાધક વસ્તુ હોવા છતાં પણુ, જે માસાને એની હિતસાધકતાનો ખ્યાલ આવ્યા નથી, તેને અધ્યાત્મ કિમતી લાગે નહિ, તો તેમાં નવાઇ પામવા જેવું કાંઈ નથી. તમને જો અધ્યાત્મનો ખ લાગે તો અધ્યાત્મ કિ ંમતી લાગે, પણ અધ્યાત્મનો ખપ તમને ક્યારે લાગે ? જ્યારે તમને લાગે કે · આના ચેાગે મારું હિત સધાશે ' ત્યારે. જ તમને અધ્યાત્મ કિંમતી લાગે ને ? આમ જ્યાં સુધી અધ્યાત્મ એ કિંમતી વસ્તુ છે એમ લાગ્યું ન હોય, ત્યાં સુધી આ આ દેશ-, નીમહત્તા મહાપુરુષાએ ગમે તેટલી વધ્યુવી ડેય, પણ એ મહત્તા તમારા વાતે સ્પર્શે જ શી. રીતિએ ? જે કારણસર
.
૩.