________________
ત્રીજો.
વ્યાખ્યાન
૪૧
-
-
--
-
આલિા ગે તે અત્યાર સુધી ભારે આ સંસારમાં ભટકવું પડયુંછે. વસ્તુતઃ “હું એકલો જ છું, બીજું કોઈ મારું નથી અને બીજા કોઈને હું નથી.''' જેઓના અન્તઃકરણમાં આવા પ્રકારને મહાસુન્દર કોટિનો નિર્મલ નિમભાવ વર્તત હતું, તેવા મહાપુરુષોના માટે એવી કલ્પના કેમ' જ આવી શકે છે, તેઓ આ દેશમાં જન્મ્યા હતા માટે એમના હૈયામાં આ દેશ પ્રત્યે મમત્વ હતું, અને એ મહાપુરુષોએ પિતાના એ મમત્વના વણથી જ આ દેશની મહત્તા ગાઈ છે. સાચી વાત તે એ છે કે સાચા પુરુષોના હૈયામાં આવા પ્રકારનું મમત્વ હેઈ શકે જ નહિ અને જેઓના હૈયામાં આવા પ્રકારનું મમત્વ હોય તેઓ સાચા રૂપમાં મહાપુરુષ જ હેઈ શકે નહિ. આપણે આપણું તુચ્છતાનું આરોપણ કદી પણ - મહાપુરુષોમાં નહિ કરવું જોઈએ. એ આ દેશમાં જન્મ્યા હતા, માટે
જ મમત્વથી તેમણે આ દેશની મહત્તા ગાઈ છે, એમ પણ માનીએ અને એમને મહાપુરુષ પણ માનીએ? મમતા એ દોષ છે અને નિર્મમતા એ ગુણ છે, નિર્મમ પ્રત્યેની મમતાથી ગુણ આવે, પણ તેય એના નિર્મન ગુણને અનુલક્ષીને અને આપણામાં નિમમતા ગુણને પેદા કરવાને માટે : કરીએ તે ! જે આપણુમાં આટલી ગુણદષ્ટિ હોઈ શકે તે સાચા મહાપુરૂષોમાં આનાથી પણ વધારે સુન્દર અને વધારે નિર્મલ ગુણદષ્ટિ ન હોઈ શકે ? માટે તમે એ દ્રષ્ટિએ વિચાર કરો કે નિર્મલ નિર્મમતાના સ્વામી એવા પણ મહાપુરુષોએ ક્યા કારણે આ આર્યદેશની મહત્તા ગાઈ ? મહાપુરુષોએ પોતે જ એ વાતને ખુલાસો આપ્યો છે કે અધ્યાત્મપ્રધાનતાના કારણે જ આર્યદેશની મહત્તા છે. '' '' અધ્યાત્મજીવી કેને કહેવાય ?
અધ્યાત્મ એટલે શું ? સામાન્ય રીતિએ અધ્યાત્મ શબ્દનો અર્થ કરવામાં આવે તે આત્માને ઉદેશીને જે વિચાર કરાય, વાત કરાય અગર તે વર્તન કરાય તે અધ્યાત્મ કહેવાય. એટલે જે વિચારથી;