________________
પર્યુષણ પર્વનાં
લેખાંક: પણ જે તમારા સાથીદારોને, તમારા મિત્રો, તમારા સંબંધીઓને અને તમારા આશ્રિત આદીને ખબર પડી જાય કે–તમારું લક્ષ્ય આવું છે, તે એ તમારા ઉપર કોઈ પણ પ્રકારને વિશ્વાસ રાખી શકે નહિ. જેને ખબર પડે તે સૌ તમને મહા ભયંકર માણસ માને અને તે
સૌ તમારાથી આઘા રહેવાનું પસંદ કરે, આવા લક્ષ્યવાળા માણસો . ઈશ્વરને માનનારા હેતા નથી, પોતે આત્મા છે એ રીતિએ પિતાના
અસ્તિત્વને માનનારા હોતા નથી અને પુણ્ય તથા પાપને માનનારા હેતા નથી. તેઓ તે માત્ર આ લોકના સુખરૂપ સ્વાર્થમાં જ રક્ત હોય છે.
પુણ્ય ને પાપનું અસ્તિત્વ - જે માણસ પિતે પિતાને ખરા સ્વરૂપમાં ઓળખતે હોય, તેના જીવનનું લક્ષ્ય તે આવું હોઈ શકે જ નહિ, પરંતુ જે માણસ પિતે પિતાને ખરા સ્વરૂપમાં ન ઓળખી શક્યો હોય તે માણસ પણ જે જરાક ઊંડે વિચાર કરનાર હોય તે તેના જીવનનું લક્ષ્ય પણ આવું હોઈ શકે નહિ માણસ જે જરાક ઊંડે વિચાર કરે તે તેને પુણ્યનું ને પાપનું અસ્તિત્વ સ્વીકારવું પડે અને પાપનું અસ્તિત્વ સ્વીકારવું એટલે પિતાની પ્રવૃત્તિનું પરિણામ પતાને જ ભોગવવું પડશે એ વાતને એણે સ્વીકાર કરી લીધે એમ ગણાય. પહેલાં વિચાર જન્મ સમયની અથવા તે તે પૂર્વની ગર્ભાવસ્થા પણ કરે! કેટલાક બાળકોને ગર્ભમાં સારામાં સારું પિષણ મળે છે, અને કેટલાંક બાળકોને ગર્ભમાં પૂરતું પોષણ મળતું નથી અથવા તે નહિવત પિષણ મળે છે, તે તે તેની કમી પ્રવૃત્તિનું પરિણામ માનશે? કેટલાંક બાળકો ગર્ભમાં જ મૃત્યુને પામે છે, તે તે તેમની ક્યી પ્રવૃત્તિનું પરિણામ માનશે? કેટલાંક બાળકો જન્મે છે ત્યારે રૂટપુષ્ટ, દેખાવડા, તેજસ્વી, પાંચેય ઈન્દ્રિયોએ પૂરા અને શરીર ઉપર શુભ ચિન્હવાળા હોય છે, જ્યારે કેટલાંક બાળકો