________________
લેખાંક ત્રીજે
મહાપુરુષાએ આદેશની જે મહત્તા ગાઈ છે તે દેશની અધ્યાત્મ પ્રધાનતા
ને આભારી છે.
આત્મા શરીરમાં સર્વત્ર વ્યાપેલે છે પરંતુ
તે શરીરથી ભિન્ન છે.
આર્યદેશ એ એક અધ્યાત્મ દેશ છે. આર્ય દેશની મહત્તા મહાપુરુષોએ પણ વર્ણવી છે, તેનું કારણ બીજું કાંઈ નથી, પણ આ આ દેશની અધ્યાત્મપ્રધાનતા એ જ એનું વાસ્તવિક કારણ છે, અનાર્ય દેશો કરતાં આર્ય દેશ સારે, એ વાત જ્યારે કહેવી હેય ત્યારે આપણે કોઈ એવી વસ્તુ શોધી કાઢવી જોઈએ કે જે વસ્તુ અનાર્ય દેશોમાં અલભ્ય હોય અને જે વસ્તુ આયે દેશમાં જ લભ્ય હેય, અનાર્ય દેશોમાં લભ્ય અને આર્ય દેશમાંજ લભ્ય એવી પણ વસ્તુ જે બહુ કિંમતી હેય, અત્યંત જીવન પગી હેય, ઉન્નત