________________
બીજે
વ્યાખ્યાના
૨૯
ઊંચી સિદ્ધિને આટલી બધી ભયકર કોટિની કપ્યા વિના ચાલે જ નહિ. એમાંય, જો કોઈ પોતાની બુદ્ધિને આગળ દોડાવે, તે કદાચ એવો વિચાર કરે કે આપણે એવી રાતિએ અનાચાર કે અત્યાચાર નહિ કરવા કે જેથી બીજાઓ એ રીતિએ અનાચાર કે અત્યાચાર કરનારા બની જાય અને એથી આપણે જ ભયમાં મૂકાઈ જઈએ. આ માણસ શિસ્તના નામે, સૌના સામુદાયિક ભલાના નામે, અમુક અમુક પ્રકારે નીતિનું પાલન કરવું જોઈએ, ઈન્દ્રિો ઉપર કાબૂ રાખવો જોઈએ અને અમુક અમુક સદાચારનું સેવન કરવું જોઈએ એવું પ્રતિપાદ્ધ કરે ખરો, પણ એના ઊંડાણમાં તપાસ તે તમને જણાય કે એના હૈયામાં અનીતિ પ્રત્યે નફરત નથી, અનાચારે પ્રત્યે અણગમો નથી અને સદાચારો પ્રત્યે સદ્ભાવ નથી, પરંતુ જગત એવું બની જાય તે હું પણ સુરક્ષિત બની જાઉં અને જગત જે અનીતિખાર આદિ બની જાય તે કઈક દિવસ હું પણ ભયમાં મૂકાઈ જાઉં, એ પ્રકારની સ્વાર્થ અને ભયથી મિશ્રિત લાગણી તેવા પ્રતિપાળના મૂળમાં હેય છે. તમે જે તમારી દરેકે દરેક પ્રવૃત્તિનું પરિણામ ભવિષ્યમાં પણ આવશે અને તે તમારે જ ભોગવવું પડશે આ વાતને ન માનતા હે તૉ તમે તમારા જીવનનું લક્ષ્ય ઉપર જણાવ્યું તેવું જ નક્કી કરેલું હોવું જોઈએ. જો તમે આવું લક્ષ્ય નક્કી ન કર્યું હોય તે તમે શા માટે આવું લક્ષ્ય નક્કી કર્યું નથી ? એ વાત સાચી છે કે-જે માણસે આવું લક્ષ્ય નક્કી કરી લીધું હોય. અગર તો સામાન્ય રીતિએ પણ જે માણસ આવા લક્ષ્યથી પોતાના જીવનને જીવતા હોય તેનાથી પિતાના આ લક્ષ્યની વાત જાહેરમાં બોલી શકાય એવી નથી. આ લક્ષ્ય એ એક એવી ભયંકર ટેટીનું લક્ષ્ય છે કે કોઈ પણ માણસ ચાર માણસોની વચ્ચે એમ કહી શકે નહિ કે- મારા જીવનનું આ લક્ષ્ય છે... તમારા જીવનનું તમે જે ઓછું લક્ષ્ય નક્કી કરી લીધું હોય, તે તે તમે બોલી શકે તેમ તે નથી જ,