________________
પર્યુષણ પર્વનાં
લેખકઃ જીવન ઉપર એની અસર હેય. તમે તમારા જીવનની સાધનાનું લક્ષ્ય નક્કી કરી લીધેલું છે. તમે તમારા એ લક્ષ્યને પહોંચવાને માટેના ઉપાયોને નિર્ણય કરી લીધું હોય તે તમારા જીવનમાં એ ઉપાયોને સેવવાની જ મથામણમાં હો, માનસિક, વાચિક ને કાયિક એ ત્રણેય પ્રકારની અથવા તે એ ત્રણમાંથી બે પ્રકારની કે એક પ્રકારની પણ નબળાઇના ગે તમે કદાચ એ ઉપાયને ન સેવી શકતા હે તે એનું તમને દુઃખ લાગતું હોય. એ ઉપાયોને સેવવામાં તમે ઉધત છે તે છતાંય, એ સેવનમાં જે ડી પણ ક્યા રહેતી હોય તે તમને એમ થયા કરતું હોય કે મારી આ ઉણપ ક્યારે ટળે જે કઈ એમ કહે કે હું મને પિતાને તે ઓળખું જ છું તેની પાસેથી આવી જ આશા રાખી શકાય. તમે તમને પિતાને ઓળખો છો કે નહિ ? એને નિર્ણય તમારે કરવો જોઈએ. બીજાઓ એ સંબંધીને નિર્ણય કરે એટલા માત્રથી તમારું કામ થાય નહિ. બીજા કદાચ સાચો નિર્ણય કરી શકે, તેય તેમણે તમારા ઉપર ઉપકાર કરવો હોય, તે તમને જે તમારી સાચી ઓળખ થાય એ પ્રયત્ન કરવો પડે, માટે તમે જ એ વાતને નિર્ણય કરે કે ખરેખર હું મને પિતાને ઓળખી શકો છું કે નહિ ? તમે તમારી મેળે નિર્ણય કરી શકે એ માટે જ તમારી સમક્ષ જીવનસાધનાના લક્ષ્યને લગતી વાત મૂકવામાં આવી છે, કે તમે તમારી જીવનસાધનાનું લક્ષ્ય નક્કી કરી લીધું છે ? " • ઉજજવલ ભાવીને સજો છો? * તમે તમારા ઉજવલ ભાવીના રસ્તે છે એવી તમારી ખાત્રી છે? જેમ જેમ સમયની પળે વીતતી જાય છે, તેમ તેમ તમે તમારા ઉજ્વલ ભાવીની નિકટમાં જઈ રહ્યા છે, એ વિશ્વાસ તમારા હૈયામાં પેદા , થવા પામ્યો છે. તમે જે કાંઈ પ્રયત્ન કરો છે, તે તમે તમારા ઉજવલ
ભાવીને લક્ષ્યમાં રાખીને અને તમારા એકે એક પ્રયત્નથી તમારું ‘ઉજવેલ ભાવી જ સર્જાય એવી રીતિએ કરે છે? તમારા ઉપલ