________________
૧૬
પશુ પણપનાં
લેખાંક:
માણસે પાતે પેાતાને જ ખરા રૂપમાં એળખાતા નથી ! પરન્તુ, આજે તે આ આદેશમાં પણ સામાન્ય રીતિએ થતી ધર્મોની વાતાનેય ઝીલનારાઓને માટે તાટા પડી ગયા છે. ધ સબંધી કોઇ પણ વાત આવી એટલે એના તરફ ઉપેક્ષા સેવનારાએ વધી ગયા છે, પમ સબધી વાતા તે વાંચનારાએ અને સાંભળનારાઓ પણ બહુ જ ઉપલક રીતિએ ધર્માં સબધી વાતાને વાંચે છે અને સાંભળે છે. કાંઈ પણ વિશેષ જાણ્યા કે સમજ્યા વિના તે માની લે છે કે-આ સંબંધી કાંઇ વિશેષ વિચાર કરવાની જરૂર નથી, અને એમ કરીને પોતાની બુદ્ધિને એ વિષય પૂસ્તુ તાળું જ લગાવી દે છે. આ આ દેશ કે જ્યાં ધર્મના નાદો ઠેર ઠેર તે વારંવાર ગુંજ્યા કરતા હતા, જ્યાં ત્યાં આત્માની ને પાકની વાતા થયા કરતી હતી. ત્યાં આજે આવી વિષમ સ્થિતિ શાથી ઉપસ્થિત થઇ જવા પામી છે ? શું આ દેશમાંથી સૂક્ષ્મ બુદ્ધિવાળા માણુસા જ ખૂટી ગયા છે ? આ દેશમાં શુ અન્ના બુદ્ધિહીને તે જડભરતા જેવા ભેગા થઇ ગયા છે? એવુ માની લેવાને કારણ નથી, આજે પણ આદેશમાં સૂક્ષ્મ બુદ્ધિવાળા માણસા એછા નથી, એવું અનેક પ્રસ ંગોથી જાણી શકાય છે. ધર્મની સાચી શિાને સ્થૂલ બુદ્ધિવાળા આત્માએ ભાગ્યે જ પામી શકે, પરંતુ જેઓ ધર્મની શિાને કે ધર્મની સાચી દિશાને પામ્યા નથી, તે બંધા સ્થૂલ બુદ્ધિવાળા આત્મા જ છે એવુ કહી શકાય નહિ. સૂક્ષ્મ બુદ્ધિવાળા આત્માએ છે, તે તેએ પાતાની બુદ્ધિને કા જ ઉપયોગ નથી કરતા ? ના, એમ પણ નહિ કહી શકાય. તે પછી સુક્ષ્મ બુદ્ધિવાળા આત્માઓ ધર્મની દિશાથી વંચિત કેમ છે ? માણુસ જો ખરેખર સુક્ષ્મ બુદ્ધિવાળા હોય અને તે જો પોતાની સૂક્ષ્મ બુદ્ધિતા ઉપયોગ કરીને પોતાના સ્વરૂપના અને જગતના સ્વરૂપના વિચાર કર્યા કરે તે એ એવા નિય ઉપર આવ્યા વિના રહે જ નહિ કે મેક્ષ એ જ એક મેળવવા યાગ્ય છે, અને મેક્ષને