________________
વ્યા, વ્યા, શાસનપ્રભાવક આ. દેવશ્રી વિજયરામચંદ્રસૂરી શ્વરજી મહારાજ સાહેબના મનનીય લેખોનું
સંદેશ”ને શુભારંભ (નામનું અવતરણ-સંદેશના સૌજન્યથી )
અમદાવાદના સુપ્રસિદ્ધ દૈનિક “સંદેશ” દ્વારા, “સંદેશ પત્રના વાંચકને પહોંચાડવાના આ “સંદેશને શુભારંભ, “સંદેશ” પત્રના વાંચકને આ “સંદેશને સુગ કયા સંજોગેમાં પ્રાપ્ત થયેલ છે, તે દર્શાવવાથી જ કરે એ ગ્ય લાગે છે. “સંદેશ” પત્રના અધિપતિ શ્રીયુત નંદલાલ બંડીવાળા તરફથી “સંદેશ” કાર્યાલયના વૃત્તાંતનિવેદક શ્રીયુત ચંદ્રકાન્ત વ્યાસે આવીને એવી માગણી કરી કે-શ્રી પર્યુષણ પર્વના આઠેય દિવસમાં રોજ આપને એક લેખ પ્રગટ કરે, એવી અમારી “સંદેશ” પત્રના અધિપતિ નંદલાલભાઈની ખાસ ઈચ્છા છે, તે એ ઈચ્છાને સફલ કરવાની કૃપા કરે! એના ફલસ્વરૂપ આ લખાય છે, એટલે જે “સંદેશ”ના જે વાંચકને આ “સંદેશ”ને વાંચવાથી જે કાંઈ પણ લાભ થાય, તે લાભના મૂળ ઉત્પાદક શ્રીયુત બેડીવાળા છે, એ વાતને “સંદેશ” ના વાંચકો ભૂલી શકે નહિ.
કૃતજ્ઞ બનવાની જરૂર કેઈને નાનામાં નાના ઉપકારને પણ નહિ વિસરે, એ આર્ય સંસ્કૃતિના પરમાર્થને સમજેલાઓને માટે કોઈ નવીન