________________
૪૮૬ ] સ્થાનાગસ્ત્ર
[ વ્યાખ્યાન સામાયિકરૂપી ચક્રરત્નને રેસો ન રહ્યો તેથી કેવળજ્ઞાન ન પામે. વધારે કાચ ભેગા કરનાર સમજે ત્યારે વધારે દુઃખી થાય. તેમ આ જીવ તવનું સ્વરૂપ રામજે, આત્માનું અવ્યાબાધ સુખ પામવાની લાયકાત સમજે ત્યારે પ્રપંચે કર્યા હોય તેને અંગે રોવું આવે “સ મતે વિજામિઅg વેલિમિ' એ તે કાચને હીરારૂપે ગણ્યા હતા તેને કકળાટ કઢાય છે. જેમ સમજુ થયેલાને પહેલાની કશા સેવાકાવનાર થાય તેમ સમાયિકમાં ચઢેલો આત્મા, સમ્યક્ત્વના સૌધતા શિખરે ચઢે અત્મા પૌગલિક સુખને અંગે આંસુ ઢાળે. સમજણમાં આવે ત્યારે માન્યતા સુધરે. સાચા પદાર્થો સમજે તે જ મહેનત કરે. સાચા પદાર્થો જણવવા, મનાવવા બધામાં સમજણ રસ્તો છે. તે વાત ધ્યાનમાં લઈ સુધર્માસ્વામીજી પ્રતિબોધ પામ્યા, પ્રવજ્યા લીધી તે વખત આ જગતને સમજુ કેમ બનાવું એમ થયું.
બાવાજી નાચે તો મોરલી પણ નાચે જિનેશ્વરને જેનારા સમજુ કેમ બને? સડકે મુસાફરી કરવા સજજ બનેલા સમજુ કેમ બને તે માટે ચૌદ પૂર્વ અને અંગની રચના કરી. માયાગ, સૂયગડાંગ, અને ટાણુંગજીમાં આચાર, વિચાર અને વગીકરણ કર્યા પછી ઠાણુગના પાંચમા ઠામાં પાંચ મહાવ્રતના અધિકારમાં જીવહિંસાને પાપ માનવું તે અનુભવસિદ્ધ છે. સંસારી પ્રાણી માત્ર પ્રાણુ જવા દુઃખ માનવાવાળા છે. પ્રાણ જતાં એને અંગે થયેલી ઉન્નતિ બધી ચાલી જાય, તેથી પ્રાણુ નાશ કરે તે પાસ્વરૂપે માની શકાય પણ જઇને પાપ માનવું: “બાવાજી નાચે તે મેરલી પણ નાચે.” આ દુનિયા જેમ બહેકાટ કરે તેમ કરવી. આને ચીર પાયા તો તમારે ચાર પાયા માનવા બહેકાવટમાં ન જાએ હિંસામાં ૫૫ લાગી ગયું માનજે. દુનિયા કહે ત્રણ પછી ચારને અક આવે, તે તમારેય તે માનવું પડે. દુનિયાના ગુલામ. દુનિયાનું ગાયું ન ગાઓ તો પાપ. કોના ઘરને ન્યાય ! જૂઠ એ સ્વાભાવિક કેમ ? દુનિયા જેમ કહે તેમ બોલવું તે સાચું, ઊલટું બેલ્યા તે પાપ લાગ્યું. પ્રાણ, પ્રાણની રક્ષા અને પ્રાણુના નાશને ભય