________________
૫૦]
રથનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
જના જસસે જણાવેત જ જાણવાનું શ્રેત્ર વગેરે પાંચ ઈન્દ્રિય કર્મરાજાના જાસૂસ છે. એ જ જાસો જે સમાચાર દે તે જાણવાના. પર રાજ્યના જસ પર ભરોસો રાખીને ભડકી ઊઠે તેની વલે શી? આ કરાજાના જાસૂમ ઘૂસ્યા છે તેની ખબર ઉપર આપણે ભરોસે. ચક્ષુઆદિ રૂપ મને દર ગયું તેથી આપણે પણ મનહર ગયું.
ઈકિયે ઘેરા તરીકે, આત્મા સવાર તરીકે
ઈદ્રિયોના વિષયને અંગે વિચારીએ તે આપણી દા શી ? ઘોડેસ્વાર અને ઘ એક ગામથી બીજે ગામ જાય છે. ઘેડાને ડેસ્વાર થઈ ગયા કે ઘોડેસ્વારને ઘોડે લઈ ગયા ? ખરી રીતે ઘોડેસ્વાર ઘેડાને લઈ ગયે. ઘોડેસ્વાર સાવચેત હેય તે ધાર્યા પ્રમાણે ચલાવે, પણ ઘોડેસ્વાર ઝેક ખાય તે-આ ઘડે ક્યાં ચાલે છે તેનું ભાન ન હોય તો ઘોડે ડેસ્વારને લઈ જાય છે. તેમ આપણે આ ઈદિ ઘેડ તરીક, આત્મા સવાર તરીકે. આત્મા સવાર તે ઇન્દ્રિયને દરેકે ઈદ્રિય આત્માને દોરે તે વિચાર્યું ! બેભાન છું, તાકાત વગરને છું મને આ ઘેડ જયાં ખેંચી જાય ત્યાં જાઉં છું. કરો છે ડગલે પગલે પણ કહેવામાં નથી. સમજશે તે આપઆપ કબૂલ કરશે. આજ તે ફલાણું ખાવાનું મન થયું છે માટે કરી. ફલાણું જોવાનું મન થયું માટે ચાલે જેવા. મન થયું તેથી તમે વસે દોરાયા. સ્વાર તમે કે ઇન્દ્રિય? સવાર તમે છે તે પણ ઘોડે જોડેસ્વારને તાણું જાય છે. જેમાં અસમર્થ અને અજ્ઞાન ઘોડેસ્વાર ઘેડ પર બેઠો હોય, પણ ઘોડાને કબજામાં ન લે તે ઘોડે એને તાણી જાય, તેમ આ આત્માને ઈદ્રિયપી ધેડાઓએ જયાં લઈને નાંખ્યો ત્યાં જવાનું પસંદ કર્યું. ઘેડે જે બાજુ જાય છે તે બાજુ સવાર તણાઈ જાય છે.
શું ઇન્દ્રિયને પૂછો ઢસડાવું? ઘેડાની મરજીએ ઘોડેસ્વાર જાય તેને ઘેડેસ્વાર કહેવો?ઘેડાને