________________
સીતેરમું ] સ્થાનાંગ સત્ર
1 કપ, અને પ્રત્રજ્યા બંને પામ્યા. મિથ્યાત્વનું શલ્ય નિમૂળ ગયું અને અવિરતિને વિકાર નાશ પામી ગયા, તેથી તેને લીધે થયેલી શલ્યની જે વેદના અને વિકારનું વિવલપણું તે બધું તે વખતે ખ્યાલમાં આવ્યું.. તેને લીધે અન્ય જી કેવી રીતે શલ્યથી યુક્ત થયેલા છે તે લક્ષમાં આવ્યું. શાસ્ત્રકાર સ્થાન સ્થાન પર મિથ્યાત્વને શલ્ય ગણે છે. શલ્ય કેમ પસે છે તે મનુષ્યના ખ્યાલમાં નથી હતું. કટ પેસે છે તે ખ્યાલમાં નથી હેત, પણ એ કાંટો વાગ્યા પછી જીવની શી વિવલતા થાય છે. એ મનુષ્યને ખ્યાલ બહાર નથી. તેવી રીતે મિથ્યાત્વ કેમ થાય છે, મિથ્યાત્વથી જીવ કેસ વાસિત થાય છે તેની મિથ્યાત્વદ્યામાં ખબર પડતી નથી. મિથ્યાત્વની તે શું પણ જે સમકિતમાં વધતા રહ્યા છે, સમકિતમાં ઊંચી સ્થિતિ પામવા લાયક ને તત્પર થયા છે તેવાને ૫ણ મિશ્રાવનું શાલ્ય પેસી જતાં વાર લાગતી નથી. નાળવામાંથી આખે હાથી નીકળી ગયો પણ પૂંછડે અટક.
ચાર જ્ઞાન પામેલા પડીને મિથ્યાત્વમાં કેમ આવે છે અગિયારમા ગુણઠાણે ગયેલા કેવળીના સમોવડીમાં થયેલા, કેવળીને જેવો એક સમયને બંધ, કેવળીના જેવો એક જ પ્રકૃતિને બંધ, જેને સાતે પ્રકૃતિ બંધમાંથી નીકળી ગઈ છે, કેવળીના જેવા આત્મરાગી બનેલા છે. આ બધું આવી ગયું છે તેવાને પણ ખસતાં હસતાં મિથ્યાત્વમાં જવાનો વખત આવે. જિનેશ્વરની જોડે બેઠા. એક જ સરખું સંયમસ્થાન અગિયારમાના પહેલા સમયનું સંયમસ્થાન અને તેમનું છેલ્લા સમયનું સંચમસ્થાન તેમાં ફરક નથી. જિનેશ્વરના સરખી બંધસ્થિતિને વીતાગદશા, આટલું આવ્યા છતાં પટકાઈ પડે અને ત્યાંથી ગબડી પહેલે આવી જાય. આ જગો પર પૌરાણિક કથા યાદ કરવાની જરૂર છે. “નાળવામાંથી આખો હાથી નીકળી ગયો પણ પૂછો અટક’ આ સાચું લાગશે. આત્માની અપેક્ષાએ સેળસેળ આની સાચું લાગશે. ઘેરે લાખોની મિલકતો, ઘરેણું, મકાન, વાડી, અને બંગલા. બધાં જે છેડી દીધાં છે તેને દાબડી, મુહપત્તિ અને એ કેટલી.