________________
બોતેરમું ] સ્થાનાંગસૂત્ર
[ ૮૮૧ પણ કઈ બુદ્ધિ ? તુરના કાચના કટકાની સાથે. સિહનું સુખ, સિદ્ધપણું એને સિહની સ્થિતિ માનવા તૈયાર છીએ, પણ પાગલિક સુખની તુલનાએ ત્યાં ખાવા-પીવાનું નહિ, બૈરીછોકરી નહિ એ સવાલ કયારે થાય? ના છોકરે કાચમાં પાંચ રંગ દેખે, હીરામાં પાંચ રંગ દેખાય નહિ. કહે, આને શું કરે? આમાં પચ રંગ દેખાતા નથી. બિચારા અજ્ઞાન બાળક પાંચ રંગના દેખાવ પર સાચા હીરાની કિંમત કરવા જાય તે જરૂર સાચા હીરાને લેનારે થઈ શકે નહિ. તેમ આ છ સિંહની સ્થિતિ કે સુખ પૌગલિક સુખની અપેક્ષાએ તપામે. ખાવાપીવાનું મળતું હોય કે હરવાફરવાનું મળે તો સિદ્ધપણું જોઈએ. આમ સિદ્ધિ લેવા જાય તે પાંચ રંગના હિસાબે સાચા હીરાને લઈ શકે નહિ, પણ ઠગાય. પુદ્ગલને જીવન માન્યું તે અપેક્ષાએ તુલના કરવા જાય. જેમ એકલા કાચના કટકાથી હારેલા બાળકને સાચા હીરાની સ્વપ્નમાં પણ સવડ નથી, તેવી રીતે આત્માના શુદ્ધ સ્વરૂપને અનાદિથી રખડ્યા છતાં સ્વપ્ન પણ સંભાય નહિ તેથી અનાદિથી આ જીવ મિત્રમોહનીયમાં મશગુલ છે.
આત્માની ઓળખાણ કયારે આવે? નાનું બચ્ચું સાચા હીરાને પામે કર્યા? તેમ મા છવ - ત્માનું સ્વરૂપ સમજે કયાં? સ્થિતિ, સુખ સમજે કપ ! વેરીનો હિસાબ એ પણ જકડી નાંખે ત્યારે આવડે. એ હિસાબો સહેજે નથી આવતા. આત્માની ઓળખાણ આંતરડાં ઊંચા લાવે ત્યારે આવે. સાચે ભેટે ઝવેરાતને વેપારી કાચના ટુકડાના પ્રયત્નને કઈ સ્થિતિએ દેખે ૫ બચ્યાએ ભરેલી આખી પેટી, તો પણ સાચા હીરાના જાણકારને તેની કિંમત કેટલી ? જેને આત્માનું સુખ ખ્યાલમાં આવ્યું તેને મન ચક્રતી પણ કાચા કટકાથી પિટી ભરનારા બાળકજ છે. અધિક કટકા એકઠા કરે તેમ વધારે કાલા લાગે. તેમ અહીં પણ જે આત્મા તરફ દૃષ્ટિ કરનારા, આત્માના સ્વરૂપ, સધનને સમજનારા, સ્થિતિને લક્ષમાં લઈને તે પ્રમાણે વર્તનારી છે, તેમને દેવેન્દ્ર કે ચક્રવતી' સરખા પણ કાલા લાગે. સમકિતી જીવને એ આખી ચારે ગતિને સંસાર, ને ઈદની ૩૧