________________
1સત્તે’*]
સ્થાનાંગસૂત્ર
[ rs
માતાપિતા, કુટુંબને અ ંગે વાસિરે કહી દીધું. હાથી નીકળી ગયા. કલ્પનામાં ન્હાતુ આવતું તે પણ ખની ગયું. પુરાણી કહે છે. પૂછડે અટક્યા, પૂંછડાના વાળ અટક્યા. જ્ઞાન, દર્શન અને ચારિત્રના ઉપકરણ તે પૂછ્યું, જાડાપણું” પાતળાપણું તે વાળ, તેમાં અઢયા છે. તેમાં અટકતાં જે પડાય તે પહેલે ગુણુઠાણે પધારે. વાળમાં અઢ ને નથી રહ્યો, પહેલે જ પધારી ગયા. લૂગડાં ને લાકડાંમાં લેવાઈ જાય તે અગિયારમાથી નીચે ઊતરે. ખાં જ આવી જાય તેમ નથી પણ કાઈ આાવી જાય, તેમ ઠામ ખમણા હાથી જેટલી શનામે લખી શકાય તેવા ચૌદ પૂર્વતિ ધારનારા, જેને શ્રુતકેવલી કહીએ, ચૌદ પૂર્વી થયેલા, તે જ્ઞાનની અપેક્ષાએ દેવલીના સમાવડીએ, કેવલીના જેટલી પ્રરૂપણા કરે. કેવલીની તાકાત નથી કે એનાથી એક પદાપ વધારે કહે. પ્રરૂપણા તા જેટલી શ્રુતકેવલી કરે તેટલી કેવળજ્ઞાની કરે. કેવળજ્ઞાની કરે તેટલી શ્રુતકેવલી કરે. પ્રોફેસર તેત્રીસ વ્યંજનથી કયા ચાત્રોસમા ખેલવાના? પહેલી ચેપડીવાળા તેત્રીસથી કયા બત્રીસ ખેલવાને અક્ષરમાં ફરક નથી. શ્રુતકેવલી જે કહે તે કેવળજ્ઞાની કહે. આટલી બધી તાકાતમાં જે આવેલા છે તે પણ જ્યાં મમત્વભાવમાં, માઢમાં અને અજ્ઞાનમાં કો ખાય છે ત્યાં એ દશા થાય છે કે નીચે
ન ભણે તેને ભૂલવાનું શુ' ?
ઉપશમ ગુદાણાવાળા નીચે તે કયાં સુધી ? મિથ્યાત્વ સુધી. ચૌદ પૂર્વી હોય તેા પશુ મેહતા તાવ આવ્યા કે કાંઇ નહિ. પ્રોફે સરને તાવ મગજને આવે ત્યારે કાંઈ નહિ પણ તાવ ઊતર્યાં ત્યારે પાા પ્રોફેસર. શ્રુતજ્ઞાનાવરણીયના ક્ષયે।પશ્ચમે ચઢેલા ખસી જાય, ચઢેલે આત્મા ચાર જ્ઞાન પામેલા ખસી જાય. ચક્રવતીના સેનાની તે ચક્રીની માફક કામ કરી આવે. કેવલીરૂપી ચક્રીના સેનાધિપતિ ચાર જ્ઞાનના શ્રેણી તેને પણ નીચે આવી જવુ પડે. જગતમાં છ છ મહિના સુધી જે શક્તિના વખત ન આવે, જે