________________
તેરમું ]
સ્વાન ગત્ર
[ ૪૭૩ પ્રશસ્ત, અપ્રશસ્તપણું છે. કષાય અને ચૈત્ર એ સમય છે. સામલ વગર– સ'સ્કારના મારી નાંખે. સંસ્ક્રારવાળા થાય તે! પુષ્ટિ આપે. મિથ્યાત્વ અને અવિરતિ કિ’પાકના ફળ છે. તેમાં સસ્કાર થયે સુારે નહિ, તે તા ખરાબ ખરાબ અને ખરાજ. રાગ્વેષ રૂપી કષાય અને મેગ સંક્રારિત થાય તા દવા જેવા, માટે સુધર્માસ્વામીજીએ પ્રતિભેલ પાન મ્યાની સાથે મિથ્યાત્વ, અવિરતિને ખસેડવાને ધંધા કર્યાં. તેને અંગે ચૌદ પૂર્વી અને અંગાની રચના કરી. આચારાંગયી આચારની, સૂચડાંગથી વિચારની અને ઠાણાંગથી વર્ગીકરણની વ્યવસ્થા કરી. જીવ અને શરીરને ભિન્નઅભિન્ન માને તેમ સિદ્ધાંતમાં ફેર પડે
પાંચ મહાત્રતામાં પ્રથમ પ્રાણાતિપાતવિરમણુના વનમાં જણાવી યા કે (૧) જીવ અને શરીરને ભિન્ન માને તેને પ્રાણતા અતિપાત થાય તેનો ડર શે!? (૨) જે છત્ર અને શરીર બંનેને એકરૂપ માને તેને પ્રાણનો અતિપાત થાય તેને ડર શે!? શરીરના નાશે પ્રાણનો નાશ થવાનો. કાણે કમ બાંધ્યા હતા અને કાણુ કમ ભાગવસે તેનો રસ્તા જ રહે નહિ પ્રાણુ માનવા, પ્રાણ અને આત્માને કચિત્ ભિન્ન, કથ'ચિત્ અભિન્ન માના. પૂભવે બાંધેલાં કમને લીધે પ્રાણ જીવાતે મળ્યા. છતા કચિત્ નાશ થવાથી પાપતો બંધનારા ચારૂં છુ. છવ જુદો છે તેથી પ્રાણનો નાશ કરવા વ્યાજબી નથી. એ કાણુ માને ? આત્મા અને પ્રાણ કથંચિત્ ભિન્ન ગ્રંથ ચિત્ અભિન્ન માને તે, જે પ્રાણમય જીવ માને તેને પ્રાણુાતિપાતથી ડરવાનું નથી. તેને ક્રમ બંધ થતા નથી.
કોઈ પણ પદાર્થના વ્યરૂપે નાશ નથી પણ અવસ્થારૂપે ખરા પ્રાણના નાશથી આત્માને નાશ શી રીતે? પ્રાણતા અને આત્માના સબંધ ધ્યાનમાં ન રાખીએ તેા જુદા માલમ પડે. ક્રાઈ પણ પદાર્થના સર્વથા નાશ હોતા નથી. પાણીના કણીમા પાણીરૂપે છે. અગ્નિ સળગાવશે। તા વરાળરૂપ થશે, વાદળાંરૂપ થશે, વરસાદ વરસશે, પણ