________________
૭૨ ]
સ્થાનાંગસૂગ
[ વ્યાખ્યાન
જિતેશ્વર રૂપી વિષય મળ્યો પછી જેટલા રાગ તેટલી નિર્જરાની તીવ્રતા, તેમ અવિરતિમાં નથી. જેટલે વધારે આર’ભ તેટલી વિરતિ નથી. પરિગ્રહપણે અવિરતિપણે લાભ નથી. લાભને ઉત્પન્ન કરનાર નિમમત્વ-ઉદારતા ચીજ છે. અહીં રાગ, દ્વેષ અને વેગ ચીજ છે. જિતેશ્વરની પૂજાથી લાભ થાય છે તે ચાક્કસ. આરંભે ઉપાર્જન કરેલાં કર્મો કહ્યા, પણ આરંભે ઉપાર્જન કરેલી નિરા ન કહી. દાનથી લાભ કહ્યો. પરિગ્રહ અને અર્ભ એ તેા કર્મોના કારણેા ગણાવ્યા. આરંભની અધિકતાએ નિરાતી અધિકતા ન રાખી. આરંભ આર ંભપણે નિરાનું કારણુ નહિં, જ્યારે ત્યાં રાગપણે નિત્ર રાનું કારણ છે. જેટલા તીવ્ર રાગ તેટલી તીવ્ર નિજૅરા.
કષાય અને યાય સામલ છે, પશુ, પણ શું?
રામ, દ્વેષ કે યાગ એ નિરાના પ્રમાણુની સાથે હિંસામમાં જોડાય. જેટલા તીવ્ર યાગ તેટલી નિર્જરા તીવ્ર, સ્વાધ્યાય કરતાં જેટલા લાક વધારે ખેલીએ તેટલી નિર્જરા યાગના નિજા સાથે હિસાબ, રાગદ્વેષના નિર્દેશ સાથે હસાબ છે પણ આરક્ષપદ્મહના નિરા સાથે હિંસામ નથશે. તેથી અનેકાંત કહીએ છીએ. પૂજામાં ચેાર્ડ કુલ હાય વધારે નિર્જરા કરે. વધારે ફૂલ હોય થાડી નિર્જરા કરે. નિર્જરાને ફૂલની સાથે સબંધ ન રાખ્યો, ભક્તિની મુખ્યતા રાખી, આર’ભપરિગ્રહના નિર્જરા સાથે સંબંધ નથી. ભક્તિના સંબંધ નિજ રા સાથે છે. સ્વાધ્યાય મંદ હોય તા નિર્જરા તીવ્ર કરે નહિ. પરિણામ તીવ્ર હાય તા જ નિરા તીવ્ર. યાગ યાગપણે, રાગ રાગ ણે અને દ્વેષ દ્વેષપણે નિર્જરાનું કારણુ ખતે, તેમ અવિરતિ અવિરતિપણે કારણ અતી નથી. તેથી અવિરતિમાં પ્રશસ્તપણુ દાખલ થયું નહિ, તેમ મિથ્યાત્વમાં મિથ્યાત્વપણે ગુણુ કો નથી. જેમ અનાગ્રહ વધારે તેમ ગુણુ વધારે. નવપદની અંદર મિથ્યાત્વના ગુણુ બતાવ્યા તે મિથ્યાત્વની સાથે રહેલા અનાગ્રહભાવના ગુણ છે, મિથ્યાત્વના ગુણુ નથી. મિથ્યાત્વ અને અવિરતિમાં પ્રશસ્તપણું હ્રાય નહિ, કષાય અને યોગ તેમાં