________________
ઈકોતેરમું ] સ્થાનાગસુત્ર
[ ૪૭૫, અતીત કાળની અપેક્ષાએ ભિનપણું માનવું પડશે. અવતારને કલ્પનામાં ગયા પછી એ લેકેને આત્મા અને શરીરને સર્વથા ભેદ માન્યા સિવાય છૂટકો નથી. નાસ્તિકના મતમાં અભિન્ન માનવા સિવાય છૂટ નથી શરીર સુધી આત્મા એમ ન માને તે બીજો ભવ મા પડે. શરીર એ આત્મા અને આત્મા એ જ શારીર માન્યા સિવાય છૂટકે નથી. દ્રવ્યની અપેક્ષાએ નિત્યપણું અને પર્યાયની અપેક્ષાએ
અનિત્યપણું નિત્યનિત્યપક્ષમાં આવવું હતું. સ્વરૂપ ન ખસે તેટલા પરતું નિત્ય. એન માં પલટો ન થાય, નવી સ્થિતિ ઉત્પન્ન ન થાય. તેવી રીતે આત્મા નિત્ય થઈ શકે નદિ પદાર્થો તે તે ક્ષણે નાશ પામે છે, ને ઉપન્ન થાય છે. એક સ્વભાવે કઈ ચીજ રહી શકતી નથી. બીજ, જેને કાંઈ પણ અંશ આવે નહિ, જેને કંઈ પણ અંશ. ઉત્પન્ન થાય નહિ, જેના સ્વભાવમાં ફરક પડે નહિ તેવું નિત્ય માને છે, પણ આવું અસંભવિત છે. ક્ષણે ક્ષણે સ્વભાવને ન પલટતી હેય તેવી કોઈ ચીજ નથી. નવા સ્વભાવને ન લેતી હોય તેવી કોઈ ચીજ નથી. આપણે બે માનીએ છીએ-નિત્યઅનિત્યપણું. જે ભવની, સ્વરૂપની વિરક્ષા કરીએ તો તેને નાશ ન થે તેનું નામ નિત્ય. આત્માપણું મનુષ્યમાં છે. આત્માપણું ઉત્પન્ન થવાવાળી ચીજ નથી અને નાશ પામવાવાળી ચીજ નથી. આત્માના દ્રવ્યપણે આત્માને કોઈ દિવસ નાશ નથી. ચાહે તે અનંતા કાળચક્ર જશે પણ, આત્માપણું નાશ પામવાવાળું નથી. તેની અવસ્થા નાશ પામે છે. મનુષ્યપણાની અવસ્થા નાશ પામશે. દેવની અવસ્થા થશે એમ દ્રવ્યની અપેક્ષાએ નિત્ય અને પર્યાયની અપેક્ષાએ અનિત્ય કોઈ પણ ચીજએકલા દ્રવ્ય કે એકલા પર્યાવરૂપે નથી. પર્યાય વગરનું દ્રવ્ય નથી અને દ્રશ્ય વગરના પર્યાય જગતભરમાં નથી. દ્રવ્યની અપેક્ષાએ નિત્યપણું અને પર્યાયની અપેક્ષાએ અનિત્યપણું આમ માનવાથી પ્રાણાતિપાત-