________________
** ]
સ્થાનોંગસૂત્ર
વ્યાખ્યાન
પ્રાણી નથી. તેમ ભાષા વગરને કાઈ પ્રાણી નથી એમ ન કહી શકે!. ભાષા વ્યાપક નથી. જીવની સાથે વળગેલી ચીજ નથી, બનાવટી ચીજ છે. એ બનાવટી ચીજ ઉર આધાર રાખ્યા. તેના ઉપર પાપ રાખ્યું તે શી રીતે માનવું? સે। માણુસની મરજીએ માતે કાળા રંગ બનાવ્યે. તેની મરજી વિરુદ્ધ ધાળા કહુ' તા પાપ લાગે, કેવી રીતે ? પાપપુણ્ય જગતમાં ઉત્પન્ન કરાયેલી કે સ્વાભાવિક ચીજ છે? તીયકર પુણ્યપાપને બતાવનાર છે, મનાવનાર નથી અહીં ભાષા બનાવટી · ચીજ. તેમાં ખનાવનાર કર્યાં કહ્યું? ભાષાના ઊથલે બનાવટી તે મૃષાવાદનું પાપ બનાવટી. બનાવટી, તેા તીર્થંકરે ન બનાવ્યું પણ લાકાએ એ પાપ બનાવ્યું. મૃષાવદ મનાવટી, પાપ બનાવટી વા તેનાથી પાછા હઠવાનું, મહાવ્રત તે બનાવટી રહેવાનું આવુ' કહેનારાએ વિચારવુ જોઇએ કે તરી અપેક્ષાએ તે। પ્રાણુ બનાવટી છે. અનાવટી હાવાથી આત્માને અસર થતી હૈ,ય તા ખસી શકે નહિ. પ્રાણુના વિજોગે દુ:ખ ઉત્પન્ન થાય. ભાષાપર્યાવાળાએ ભાષા કંબૂલ કરેલી ચીજ છે. તે પછી પ્રાણના ઊથલાની માફક ભાષાના ઊથલે કનુ કારણ થાય. જેમ હિંસા કરવાથી આત્માને દુ:ખ થાય તેથી પાપ માનીએ, તેવી રીતે જે પદાર્થ જેવી રીતે કહેવાય! તેનાથી જુદા રૂપે કહેવામાં આવે તા તેને તેના પ્રાણના માધાત થવાને' કે હિ? આધાત કરનારી ભાષા તે ક્રમબંધનું કારણ છે. ઊલટા રસ્તે આત્માને દારનારી ભાષા તે મૃા. આને ' માટે મૃષાવ વિરમણ વ્રત રાખ્યું. આના પછી ભાષાનું સ્વરૂપ લેવુ તે ગ્રે.
વ્યાખ્યાન ૭૨
માન્યતાને ફરક તે મનનું મૂળ
શાષકાર મહારાજા શ્રીમાન સુધર્માંસ્વામીજી ગણધર મહારાજે અન્ય છવાના ઉપકારને માટે, શ્વાસનની પ્રવૃત્તિ માટે અને મેક્ષમા