________________
જદર ]
સ્થાનાગઢ
[ વ્યાખ્યાન મા તરીકે તે ચીંથરાને મારું કરવા જાઓ તેય ચેર. લૂગડાં મને લાકડાને માર કરી ચાલે તે ચેર. વહીવટ માટે સેપિાયેલીના માલિક બની બેઠા, વાઈસરોય બેલી શકે મારે દેશ, પણ તે બાલવાનું જ. સહી કરેકે “મારું” તે ગુનેગાર, માલિકી તરીકે નહિ કરી શકે. પિતાની બધી જતી હોય, છોકરાની મા હોય, છોકરાની' એ શબ્દ વિના “મા” કહે તે શું થાય? ચાર પાનાની ચોપડી તેના ઉપર સિક્કો ફલાણું મહારાજની પડી. ઔરબની વખતે પ્રતિપ્રાંતના સુબાઓ લુચા થઈ ગયા હતા, તેમ આ ઉપાશ્રયમાં સુબાઓ લુચ્ચા થઈ ગયા છે, તેથી આખી શહેનશાહતને નાશ થઈ ગયો છે. આપણી એવી દશા છે.
અગિયારમેથી પહેલે હવે મૂળ વાત પર આવે. આખે હાથી નાળવામાંથી નીકળે. નળવામાંથી હાથીનું નીકળવું ઘણું અસંભવિત. તેમ સંસારના હાથીનું મમતાના નાળવામાંથી નીકળવું કલ્પના બહાર, તેવી જ રીતે અહીં જે માતા આપણને હાથમાંથી નીચે મૂકતી હતી ત્યાં બેડ મેલતા હતા. પાણી ભરવા વખત “મા” છૂટી પડે તેમાં આખી શેરીને જણાવતા હતા. એવા પગ પછાડીએ એવી સ્થિતિના, આપણે. તે વખતે માને છેડીશું એવી કલ્પના આવે ! કલ્પનામાં ન આવે કે આ મનુષ્ય માતાને છોડશે. જે પિને પ્રાણ સાથે જડેલો હતો, તે વખત કલ્પના કરીએ તે ન આવે કે આ મનુષ્ય પિતાને છોડશે. તેમ પૈસાને અંગે પિશાવર જતે હો તેવી સ્થિતિવાળાને અંગે કલ્પના કરો કે પૈસાને છેડશે? અનફળ બૈરીને મેળવવા બારે ભાગળ ફરતો હતો તે મનુષ્ય બેરીને છોડશે એ કલ્પનાઓ તે કરે! પૈસાને અને પેશાવર જનારા પૈસાને કે પ્રાણથી પ્યારા પિતાને છોડીને નીકળી જશે તે ક૯૫ને આવશે ? નાળવામાંથી હાથીનું નીકળવું તે કહનામાં નથી આવતું, તેમ જગતની સ્થિતિ જોઈએ તે માબાપને છોડે તે કલ્પનામાં નથી આવતું. છતાં હાથી નાળવામાંથી પણ નીકળી ગયો, તેમ