________________
૪૬૦] - સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન બિરસાતના? જેણે આખી દુનિયા છોડી દીધી, માબાપ, છોકરાં, ભાઈભડું, હીરામોતી વગેરેને લાત મારીને છેડયા, વળગેલાં છોડયાં. કહે હાથી નીકળી ગયો છે. પછી અહીં આવીને “દાબડી આ સારી છે.” શું થયું ? લાખોની મિલકતને છોડનાર તેને આ એવાના અને મુહપત્તિના ચીંથરામાં ગૂંચાવાનું! ઘર બળી જતું હતું તે વખતે કષાય નહતો આવતે, તે કષાય કેઈએ મુહપતિ બગાડી તે આવી જાય તેનો અર્થ શું? હાથી આખો નીકળી ગયો પણ પૂછડે પટકાય. એ સાચા હાથી રૂપે કહી હેય તેય ભલે કલ્પિત થાય.
લુગડાં કે લાકડાંને વળગાહ દ્રવ્ય અને ભાવને વિચાર કરીએ ત્યારે આ આત્મદ્રવ્યમથી મમતામાં મેટામોટા નીકળી જાય છે. જે માબાપ કાન અને હાથ પકડતા હતા તેને છોડી શક્યા. ટુડા આપે, ચીથર આપે તેમાં મારી શ્રાવિકા'! કયી જગો પરથી આવ્યો છે? મિલકતને મોહ છેડ્યો અને ટુક આપનારના મેહમાં ગયો. કયાં ગમે તે તપાસ! માબાપ જણનારા, પાળનારા અને પિષનારા, તેની મમતાને મારી નાખી. આ માત્ર જેનારા, તેની મમતામાં શું જોઈને જકડાયો! જે જણનારા વગેરેના મહિના બંધન તોડ, જાનવરમાંથી મનુષ્ય બનાવનાર તેના બંધન તેડે ને પછી કેના બંધનમાં બંધાય તેને વિચાર કર ! ટુકડા આપનારાના મોહમાં મુંઝાય તે ટુકડેલ કે બીજું કાંઈ ? ટુડેલ ન હોય તે તેના ટુકડાના મોહમાં કેમ મુંઝાય? હાથી આ નીકળી ગયા, છડે અટક. ભાઈ, છોકરી, માબાપ, લાડી, વાડી અને ગાડીનો મોહ મટે તે અહીં ચીંથરાંમાં ચેટ શું જોઈએ ? અગિયારમે ચઢેલે પડે તે લાકડામાં કે ચીંથરાંમાં! કે તે દડામાં મમતા કે પાત્રામાં મમતા, એ મમતા અગિયારમાથી પાડે. કાં તો મુહપત્તિમાં મમતા, કાં તો લાકડાને લગવાડ, કાં તે લૂગડાંને લગવાડ લાગે છે. આ બે વળગાડ એવા જબરજસ્ત છે કે અગિયારમેથી