________________
વ્યાખ્યાન ૭૧ મિથ્યાત્વ અને અવિરતિ કિપાકના ફળ જેવા
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન સુધર્માસ્વામીજી ગણધર મહારાજ ભવ્ય જીના ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિ માટે અને મોક્ષમાર્ગને પ્રવાહ સતત વહેવડાવવા માટે પ્રતિબદ્ધ અને પ્રત્રજ્યા પામ્યા તે વખત સંસારની અંદર આ જીવને શલ્ય તરીકે પીડા કરનારી જે કઈ ચીજ હોય, દરિયાના વમળની પેઠે રખડાવનારી ચીજ હોય તે તે માત્ર મિથાવ અને અવિરતિ છે એ ખ્યાલમાં આવ્યું. કપાય આત્માને રખડાવનારા છે, જેમ કમને બંધ કરાવનારા છે. એ બે તો ભવના કારણ બને છે, પણ તેને કેળવવામાં આવે છે તે બંને મેક્ષના કારણ બને છે. સોમલ વગર કેળવેલું મારનાર થાય છે, પણ કેળવેલું હોય તે દયારૂપ થઈને જીવાડનારું થાય છે. પિાકના ફળ કોઈ પ્રકારે કેળવાતાં નથી, સમલ કેળવાય છે. પિાકના ફળો એકલાં હેય કે સંસ્કારિત હોય તે પણ તે મારનારા છે. તેવી જ રીતે મિથ્યાત્વ અને અવિરતિ પિાકના ફળ જેવાં છે.
માત્ર છોડવાલાયક શું? કષાયને અંગે પ્રશસ્ત કયાય અને અપ્રસ્ત કષાય એવા બે વિભાગ કરવામાં આવ્યા. મન, વચન અને કાયાને અગે સુપ્રણિધાન અને દુપ્રણિધાન એવા બે વિભાગ કરવામાં આવ્યા. ચાર કવાય કહ્યા, તે અપ્રશસ્ત કહેવાની જરૂર શી? બંધનું કારણ અપ્રશસ્ત કષાય છે. મન, વચન અને કાયાના દુપ્રણિધાનને અતિચારયાગ કે કષાયયોગ તરીકે નિંદવાલાયક નથી રહ્યા, પણ મિથ્યાત્વ અને અવિરતિએ વિશેષણને અવકાશ આપે નથી. વ્યવછેદ કરવાને હવે તે વિશેષણ મકાય. એકલી કાળી દાબડી હેય તે દાબડી કહીએ, વિશેષણ મકોએ નહિ. અવિરતિ અને મિથ્યાત્વમાં કયું તે કહેવું પડતું નથી. મિથ્યાત્વ અને અવિરતિ માત્ર છોડવાલાયક.