________________
ઓગણસિત્તેરમું] સ્થાનાંગસૂત્ર
[ ૪૫ હથિયાર વિના કાંઇ ન કરી શકે. મિથ્યાત્વના હાથમાં અવિરતિનું ઓજાર છે. એ ઓજાર છે ત્યાં સુધી આપણું વલે કરવામાં બાકી રખે નહિ. મિથ્યાત્વનું માથું ઉડાવી દે અને એના હથિયાર હેઠા પાડે તો બેડ પાર થાય. જિનેશ્વરના વચનથી મિથ્યાત્વ અને અવિરતિનો નાશ કરાય
ગણધરે મિથ્યાત્વ અને અવિરતિને નાશ કરવા માટે પ્રતિબંધ અને પ્રત્રજ્યાની સાથે એ કાર્ય કર્યું. અરે! સમ્યકૃતધારી. વ્રતધારી વાંદરાને હાંકવા જાઓ તે ખાલી હાથે ન હંકાય. હાથમાં સળગતું લાડું લો! તેનાથી વાંદરા હંકાય, તેમ આ મિથ્યાત્વ અને અવિરતિનો નાશ કર હેય તે જિનેશ્વરનું વચન લે ! એ વચન સત્રરૂપે ગૂંથન કર્યા, આચારાંગ, સૂયગડાંગ અને ઠાણની રચના કરી. ઠાણુગને પાંચમા દાણમાં પાંચ મહાવ્રત કહ્યા.
હિંસામાં ગમે તેણે હિંસાનું મિતું ઉજળું કર્યું
પ્રાણાતિપાતવિરમણ પ્રથમ વા હિંસાને સારી કહે. હિંસા વસ્તુ ઉડાવી દે તો હિંસાનું પાપ ન માનવું પડે ત્તરમાર ચરે વધવાર યજ્ઞમાં હિંસા થાય તે હિંયા નથી એમ લાલિકાએ કહ્યું. જગતની સમૃદ્ધિને માટે યજ્ઞ છે. પ્રાણાતિપાત વિરમણથી ચૂકીને જે હિંસામાં મા તેણે હિંસાનું મોટું ઉજળું કર્યું. જે મનુસ્મૃતિને અજ્ઞાન લેકે હિંદુના અનુકરણથી નીતિનું મેટું પુસ્તક માની રહ્યા છે, તેમાં કહ્યું છે કે “મામલે રા' માંસભક્ષણ કરે તેમાં દોષ નથી. જીવહિંસાને ફાયદાકારક માનનારને જીવ કેવો માનવો પડે?
મિથુનમાં દોષ નહિ કહે, એથી જીવોને દુનિયાદારીમાં પ્રવર્તવાનું થાય. નિવર્સે તે ફળ મળે. પ્રાણાતિપાતમાં દોષ નહિ તો ફાયદો આવવાને કયાંથી? જીવહિંસા જેવી વસ્તુ ફાયદાકારક જણાવવામાં આવે છે તે તેને જીવ કે માન પડે? જીવને નિત્યસ્વરૂપે માનવો પડે. હેરાન થાય તો શરીર થાય. તેમાં છવને લાગતું -વળગતું નથી.