________________
ઓગણસિત્તેરમું ] સ્થાનાંગસૂત્ર
[૪૫૫ ઉપાશ્રયમાં પ્રાણાતિપાતને પાપ માનવું, પરિક્રમણ વખતે પ્રાણાતિ. પાતને પાપ કહેવું. અન્ય સ્થાન વિષયક જ્ઞાન થયું હોય તે અન્ય સ્થાનમાં આડું આવતું નથી. અહીં શાતપણે ત્યાં ઉષ્ણપણું છે. વિએ સંકલ્પમાં તે જ્ઞાન આડે આવતું નથી. પ્રતિક્રમણ અને ઉપાશ્રય પૂરતું પહેલે પ્રાણાતિપાત વગેરે જ્ઞાન થયું છે. જ્યાં ક્ષેત્રમાંતર, કાલાંતર થાય
ત્યાં પાપના વિચારો આવવામાં એ જ્ઞાન નડતું નથી. જ્યાં જ્યાં પ્રાણતિપાત ત્યાં ત્યાં પાપ એ જ્ઞાન થયું હોય તે પ્રાણાતિપાતને વિચાર આવતાં સત્તર ગળણે ગળીએ. સ્થાન અને કાલ ખસ્યા એટલે જ્ઞાન ખસ્યું. સર્વ ક્ષેત્ર અને સર્વ કાળને અંગે હોય તે, ચાહે તે અહીં ચાહે તે ત્યાં હેય, તે પણ તેને વિધિ આવતું નથી.
અશચિ આવે ત્યાં ચમકે અશુચિ પદાર્થને અશુચિ તરીકે સમજ્યા. કાં તો મહેતાજીએ, કાં તો માતાએ સમજાવ્યા, પણ તે સાર્વત્રિક સંકલ્પ રાખ્યો. જ્યાં અશુચિ આવે ત્યાં ચમકે. અશુચિને માતાએ છી' કરાવી દીધું. શબ્દ બોલવાની તાકાત ન હતી. કેઈકેય કે વ્યાકરણને છીશબ્દ નથી. જે વખતે શબ્દનું ભાન નથી તે વખતે પદાર્થનું ભાન કરાવી દીધું. તેને સાર્વત્રિક લીધું. જ્યારે જિનેશ્વરનું જ્ઞાન તે કેવું પડયું ? કહેરા ઉપાશ્રયનું. સામાયિક અને પડિક્કમણના વખત પૂરતા અઢાર પા૫સ્થાનક. છોકરે ઘરમાં “છી કહે, બહાર જઈને પણ છો' માં બગાડી આવે તો મા ચીડાય. આ વીતરાગ તેથી તેમને વાંકા તેઓ તમને પરપુદગલ કી ચીજ, કેવી રીતે રડાવે તે સમજાવે છે. તમારે તે ભી તેની વચ્ચે કબૂલ. અરે! આત્મા અનાદિથી રખાયે માને, પણ બહાર જઈ આવાને આખું શરીર બગાડી આવવાનું છે. તમને રોજ સમજાવે અને બહાર જાઓ તે એવાના ! સમજાવનારને કેટલી ચીડ ચઢવી જોઈએ ? નાના બાળકને સમજાવો. ધ્યાનમાં ન રાખે ને બહાર જઇને બગાડે તે મારી છે. તમને લુગડાં ધોવા પડે તેને અરેકારો, પણ તમારા આત્માને વારંવાર જોવો પડે તેનું શું?