________________
[૪પ
ઓગણસિત્તેરમું ] સ્થાનાંગસૂત્ર માથે જોખમદારી નહિ. ભગવાનના નામે લેકોને કહેવું છે, માટે લેવાદેવા નથી. જિનેશ્વર ભગવાને કહેલું તે આત્માને પણ ભેળા લઈને કહેવું છે, અને એ આત્માને ભેળે લીધે તે આ એક ચેતન્યમતિ તેને બંધની ખાંડણીમાં ખંડા કહે છે. જ્યાં જીવ’ નામ નથી આવ્યું ત્યાં સુધી કૂતરા, બળદની જેમ જિંદગી ચાલી જાય છે પણ જીવને ખ્યાલ કર્યાંથી આવે !
જૈનશાસ્ત્રકારોને મતે જીવની વ્યુત્પત્તિ જીવજ્ઞાન એ સ્પર્શ વગેરે. ઈધિના વિષયમાંથી નીકળશે? જીવનામ નીકળવાનું સ્થાન ફક્ત શાસ્ત્ર છે. (જીવ) નામ નીકતાં જ જીવને તે આસ્તિક માત્ર માને છે. અરે! કહું છું કે નાસ્તિક પણ જીવ માને છે, તેટલા માટે હેમચંદ્રસૂરિજી કહે છે કે પરલેક વગેરે છે એવી બુદ્ધિ જેની નથી, તે નાસ્તિક છે. જીવાદિ નથી એમ કહે તેને નાસ્તિક કહેતા નથી, નાસ્તિક જીવને માનનારે છે. ક૫સૂત્રમાં સાંભળીએ છીએ કે “પો તો રસથા” પાંચ ભૂતેમાંથી ઉત્પન્ન થઈને નાશ પામે છે. એ કાણ? જીવ, તો જીવ માને છે. નાસ્તિક છવપદાર્થને માને છે. તો વધે છે આવ્યો? પરભવ વગેરેને માનતો નથી. જૈનશાસ્ત્રકારોએ જીવની વ્યુત્પત્તિ જુદી રાખી. પારકાની માન્યતા “રીવતિ પતિ staઃ એવો જીવ તે નાસ્તિક પણ માને છે. કવિ નર્વતિ વિતિ રિવાજે જીવો છે, જે છે અને ભવિષ્યકાળમાં જે જીવશે તેનું નામ છવ એમ જેને માત્ર માને છે. ઉણાદિથી ત્રણે કાળને અ” લાવીને કરવું. આ જીવ નાસ્તિકથી મનાતું નથી. આવતે ભવ અને ગયા ભવ માને તે આવું માની શકાય...
. પોથીમાના રીંગણું - સુખદુખનું વેદન કેમ થાય છે? ચેતના કેમ થાય છે? જીવ નહિ માનનારે એકે નથી, જીવતિ પતિ શીવ એ અપેક્ષાએ, ઊણ