________________
ઓગણસિત્તેરમું ] સ્થાનાંગસૂત્ર
[૪૫૧ માલિક એ પણ ઘોડાની મરજીએ ન જાય, તો પછી આ ઘોડાની વાંસે કેમ ફરે છે? હજુ સુધી આત્માનું સ્વરૂપ જાણવામાં આવ્યું નથી. જ્યાં સુધી સવરૂપ જાણવામાં ન આવે ત્યાં સુધી દેશની દિશા માલમ ન હોય તો ઘડે જ્યાં તાણી જાય ત્યાં સવાર જાય તેમાં નવાઈ શી ? આત્માનું ધ્યેય નક્કો ન થયું હોય. જન્મજન્મ જાણ્યું, જોયું પણ એક વસ્તુ સિવાય. શું જાણ્યું! શું જોયું? સ્વય જીવને જાણ્યો નહિ કે જેય પણ નહિ. મનુષ્યપણું, આયક્ષેત્ર વગેરે પામીને જિનેશ્વરનું શાસન ૫મ્યા તે વખત જીવને જાણવાજેવા ભાગ્યશાળી ન થયા તો બીજી જગ પર છવને કઈ જાણે ને જે હજુ ઈદ્રિયના. પૂછડે ઢસડતા રહ્યા. ઈદ્રિયોને પ્રતિકૂળ હોય એટલે ખલાસ, અનુકુળ મળે તે પરમેશ્વર મળી ગયા. પરમેશ્વર મળ્યાની પ્રીત કયા ઉદ્દભવી ? પાંચ વિષયોના વમળમાં. જિનેશ્વરનું શાસન જાથા છતાં જીવને નહિ જાણીએ, જોઈએ તે કઈ જિંદગીમાં જાણવાના અને જવાના? તમને લાગે છે કે જીવને જાણીએ જોઈએ છીએ ? ઊંડા ઊતરો તે ખબર પડે કે બેઠું છે. માત્ર ગાથાઓ બોલી જાઓ, સૂત્ર બે લી જાઓ એને લીધે જીવને જાશે અને જે કહેા છો ? ઊંડા ઊતરી ઝરી જ્યારે હીરાને જાણે પછી મૂડીમાં કાંકરા અને હીરા આવ્યા હોય ત્યારે હીરા ફેકે અને કાંકરા લે તો તેને શું કહેવાનું ? બુડથલને બુડથલ, જાણ્યા પછી ઝવેરાતને ફેકે તે ? જીવતત્વ અને જીવના ભેદ જાણ્યા હોય તે તમારી દશા દ્રિયરૂપી ઘોડાના પગલે હૃદાવાની હોય નહિ. માત્ર ગાથા જાણી છે, જીવને નથી જાણે અને નથી જે.
નાભિમાંથી નીકળવાની જરૂર “જીવતવ ખરેખર જાણવામાં, જોવામાં આવ્યું હોય તે મુદ્દલ સામે પડકાર થયા વિના કેમ રહે? દસ પૂર્વ ન્યૂન સુધી ભણે.. એક પૂર્વ મહાવિદેહના હાથી જેટલી રૂમનાઈ હેય તે લખી શકાય.' એટલું બધું જ્ઞાન જેને હોય તેને સમકિત કેમ ન થાય ? આ તમે