________________
આગણસિત્તેરમું ]
સ્થાનાંગસૂત્ર
[ ૪૪૯
મિચ્છાવવાહિત જીવને અશે પણ કેવળજ્ઞાનના ઉમળકા ન આવે
શરીર નીરાગી હોય, એક જગા પર ચણાની દાળ જેટલે પાક શરૂ થાય તે વખત વગર પાકનું કેટલું બધું ? એના કરતાં સેડા ગણુ. પણ તે સે કાગણી વગર પાકની દશા દખાઇ જાય છે. તેના સુખને ખ્યાલ નથી. ચણા જેટલી દશા પકે છે તેનાં દુઃખના ખ્યાલ આવે છે. આખું શરીર સુસ્ત છે તેનેા ખ્યાલ નથી, તેનું સુખ લાવું નહીં. ચણુ!ની દાળ જેટલી જગ્યા પાકી રહી છે તેમાં આખા આત્મા પામ જાય છે. તેવી રીતે અહીં પણ જ્યાં સુધી આ જીવ મિથ્યાવાસિત છે ત્યાં સુધી આત્મામાં કેવળજ્ઞાન રહેલુ છે પણ એ કેવળજ્ઞાનનેા 'શે પણ ઉમળકા આવતા નથી. ચણાની દાળ જેટલું પાકેલુ છે ત્યાં ચિત્ત જાય છે. દાંતમાં ભરાયેલુ હાય તે ત્યાં જીભ જાય છે. મિથ્યાત્વદશામાં ધ્રાણુ વગેરે ઇંદ્રિય તરફ જ લક્ષ્ એ મનુષ્યની કિંમત કેટલી ?
ધર દેખ્યું જ નથી. પારકા ઘરે મજૂરી કરીને પેટ ભરવું છે. પેાતાની મિલ્કત એવી નથી. પરઆત્મા બાહ્ય આત્મા અને બાહ્યની સમૃહિતે પોતાની સમૃદ્ધિ ગણે, શરીર, કુટુંબ અને ધનનેનુકશાન થયુ તા મરો ગયા માને મિથ્યાત્વદશામાં જીવને એ બુદ્ધિ થાય છે. એ ડાય તેટલે જીવન, ગયુ` એટલે મરો ગયા. શત્રુના ધરેથી લઠ્ઠાણુ' આવે તે તે ખાને તુ પેટ ભરે તે તારું' કેવું સારાપણું ગણાશે, એવા મનુગુ કેટલી ફ્રિમતને ?
રાજાના જાસૂસા કાણુ ?
પુદ્દગલમાં અધિકતા થાય એટલે આનંદ અને હીનતા થાય એટલે અફ્સાસ, આ જે હોય તે બિચારા આત્માને સમજ્યા નથી. આત્માને સમ્સે નહિ તે જાણ્યા વગર મનાતું નથી. મનાયા વગર મનેાહર લાગતુ` નથી. મનેાહર લાગ્યા વગર મેળવવાનું મન થતુ ં નથી. મેળવવાનું મન થયા વગર મથવાનું થતું નથી. મથવાનું થવા સુધી ક્રરા
ર