________________
અસમું ]
સ્થાનાંગસૂત્ર
[ ૪૪૭
ગુરુ બનવા માંડયા. અવતારવાદ આવ્યા, તેઓ જીવ શરીરને ભિન્ન માનવા માંડયા. ભિન્ન ન માને તેા અવતારની લીક્ષા ઇશ્વરને લાગુ પાડવાનુ' અને સ’યમને સારું માનવાનું ન રહ્યું, નાસ્તિકરૂપે એ લવું પાયું. સંયમથી દૂર જવાનું થયું, સયમને સારું ન મનાયું ત્યારે નાસ્તિકમાં જવુ' પડયું', તેમાં જખતે શરીર એ જ આત્મા એમ અભિન્નપણું માનવું પડયુ. આ પૃથ્વીદ પાંચ શ્વેતાથી જીવ ઉત્પન્ન થયા ને તેમાંજ લય પામવાને. આવી રીતે ભિન્નવાદઅભિન્નવાદવાળા તેમ નિત્યનિહવાવાળા કાઈ પણ પદાર્થને એકરૂપે કહી શકતા નથી. કાંઇ નહિ તે તે તે ક્ષપણે ખુલાશે, ન બદલાય તે। આડાઅવળી. ઉત્પન્ન થયુ' ત્યારે દસ વર્ષ ટકવાની સ્થિતિ હતી. એક વર્ષ થયુ. તા વટવાનું, નવ વર્ષ' ટકવાન. સ્વભાવ ફર્યાં તે વસ્તુ ફરી કે નહિ? સ્વભાવ તેનું નામ કે તેની સાથે વસ્તુ ફરવી જોઇએ. એક મિનિટ પહેલાં કાઈને દાખડી આપી તે! બીજી મિનિટે માગવાના હુક શા ? દુનિયામાં પેલા તેા લુચ્ચાઇથી તપેલા મરી ગયા હતા, થામાં તે સાચા તપેલા મરી જવાના. ક્ષણે જુદાપણું છતાં વસ્તુના આકાર, રૂપ, રસ વગેરે રહે છે તેને લીધે વસ્તુ છે એમ કહેવુ પડે. ગળાને સીધો રાખી, સીધીને વાંકી કરી, સીધાપણાની આંગળીના નાશ અને [કાપણાની ઉત્પત્તિ. આંગળીપણું એમને એમ છે.
પ્રાણાતિપાતવિરમણુ કાણુ માની શકે?
જિનેશ્વર મહારાજે ત્રણ વસ્તુ કહી છે. વળ્વનૅક્ વા વિશ્વમેદ વાયુવેન્દ્ર વા'
વાંકાપણું ઉત્પન્ન થયુ, સીધાપણુ' નાશ પામ્યું, પણુ આંગળીપશુ ચાલુ છે. કાઈ પણ ચીજમાં ત્રણે માન્યા સિવાય છૂટકેા નથી. એકાંત નિત્ય અને એકાંત અનિત્ય કાઈ વસ્તુ નથી. જિનેશ્વરના સિદ્ધાંત કાઈ પણ વસ્તુ એકલી ઉત્પન્ન થવાવાળી અને એકલી નાશ પામવાવાળી નહિ, અને નિશ્ચયે રહેવાવાળો પણ નહિ. આવું છતાં જેને હિંસા માનવી નહિં તેને શુ' કરવું પડે ? જીવને નિત્ય માની લીધા.