________________
૪૪૬ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
માધમ. જમનાદાસે પૌષધ કર્યાં, પડવાને દિવસે લાડવા કર્યા તેા કહે લાડપેાષાતી. ઉપધાનમાં માલમલીદા માટે ચાલ્યા. ઉપધાનમાં આવવા બારણું કાણું બંધ કર્યું." હતુ`? આટલા ઢોા જ કેમ ચાવ્યા? કહે કે માલમલીદા માટે આવ્યા નથી. માલમલીા લેાકેા આપે છે, તેના સંબંધ નથી. માલમલી ખાવા આવવું હતું તે ? ના કાણે પાડી છે ? વગર તિથિએ લાડવા કર તા ખરા કેટલા પૌષધ થાય છે? તહેવાર દેખાતા નથી, લાડવા દેખાય છે. અમુકની દ્રવ્યક્રિયા એ કહેવાતા જ્ઞાની સિવાય બીજાને હક નથી. ભાવને જાણે તે ભાવરહિતપણું કહી શકે. અખંડ બ્રહ્મચારિણી સતીને વેશ્યા કહે તેના જેવું જ દ્રવ્યક્રિયા કહે તે. દ્રવ્યક્રિયાને ભાવિક્રયા કહેવાનેા વખત આવ્યા તે શું? ભાવના કારણ તરીકે જેટલે અંશ તે દ્રવ્ય તરીકે, પણ ભાવશૂન્ય ક્રમ ? દ્રવ્યપૂન્ન ભાવના રહિત નથી. આવા ભાવપૂર્વક ભક્તિ તે પૂજવું તે દ્રશ્યપૂજા, ધરના બૈરી છે.કરાં રૂવે, કકળે છતાં પાંચ પૈસા ન ખતા હોય તે અહીં ભક્તિ જાણીને ખચ્ચે, સાધુને વહેરાવે એવાને દ્રવ્ય કહા છે, તે દુનિયાના ભાવના ચાર છેા. દ્રવ્ય પશુ ફ્રાયદાકારક છે. દ્રશ્ય એ ભાવનું કારણ છે તે રૂપે છગનલાલે કહ્યું. પેલા તા નકામી દ્રવ્યક્રિયા કહેવા માગે છે તેથી તે ચેાર છે. શાસનમાં જે રતન છે તેના ચાર છે.
અવિરતિ કાઢવાને માટે કટિબદ્ધ થવાની જરૂર
હવે મૂળ વાત પર આવે, સમકિત પામે ત્યારે મિથ્યાત્વનું ભયંકરપણું પેાતાના આત્માને અંગે લાગે ત્યારે બધાંનું મિથ્યા વ ખસેડે. ગહુધરે સમ્યક્ત્વ પામી, પ્રતિષેાધ પામી ખીજાના મિથ્યાત્વ, અવિરતિ કાઢવાને માટે ટિબદ્ધ થવું જોઈએ એમ માન્યું. માટે ચૌદ પૂર્વ અને અંગની રચના કરી. આચારાંગ, સૂયગડાંગ. અને સ્થાનાંગ ડાંગમાં પાંચમા ઠાણુમાં પાંચ ત્રતા કહ્યા.
શોચને લીધે થયેલા ફેરફાર
શૌચને ધમ માન્યા તેઓએ તત્ત્વમ્યવસ્થા બગાડી. સારભી રહીને