________________
પચાસમું ] સ્થાનાંગસત્ર
[ ર૭૫ કેમ હશે ? એમ ભવ્ય અભચના આંતરાને ખ્યાલ આવે, પછી આગળ ચાલીએ.
ઉલ્લાસના અભાવને અંગે શંકાની ઉત્પત્તિ
કેવલી કે તીર્થકર ભવ્ય અભવ્યપણાનો નિર્ણય કરનાર છે તે ક્યારે થાય ? જેને પૂછે છે તેના જ્ઞાનના સત્યવાદીપણને ભરોસે હેય. કેવલીના જ કાનને સત્યવાદી૫ણુને રાસ થાય, નિર્ણય જાણે છે, એ માન્યું એટલે બે વસ્તુ માની. વસ્તુને માનીએ ત્યારે જાણનારે મનાય. સોનું રૂપું નથી તે ચેકસી ક્યાં છે? ચોકસી માને તે સોનું રૂપું માની લીધું. આ મહાપુરુષ ભવ્ય અભA૫શુના સ્વરૂપને જાણનારા છે. જાણનાર ધારીને પ્રશ્ન કરાય છે. જાણ્યા પ્રમાણે સાચું બોલનારા છે. મને ભવ્ય જાણશે તો જ ભવ્ય કહેશે, ભવ્ય જાણશે તે અભવ્ય નહિ. કહે. જ્ઞાન કે વચનની ખામી થયા પછી સવાલ થાય કે હું ભાગ્ય કે અન્ય ? નિશાની છે છતાં કેમ પૂછે છે કે હું ભવ્ય કે અભય? અનંત પુદગલ પરાવતે જે ધર્મ પામ્યો છું તેમાં જે આનંદ થે જોઈએ, જે હર્ષ આવે જોઈએ તેમાંનું કાંઈ આવતું નથી. જીભ ફખી છે, દૂધપાક મીઠે છે છતાં રસ કેમ નથી આવતો? જીભને દૂધપાકમાં ચેકસી માનું છું, તેના કાંટા ન હોય? તેને તે રસનાજ કાંટે. ચિંતામણી, કલ્પવૃક્ષ અનંતી વખત મળ્યા. પણ આ ચીજ મળેલી નથી. તે ચીજ મળી છતાં આત્મામાં ઉલ્લાસ કેમ નથી થતો. ઉલ્લાસના અભાવને અંગે શંકાની ઉત્પત્તિ. શંકાની ઉત્પત્તિ થાય ત્યાં વિશ્વાસના ગાડાં ઢળાઈ જાય. ભાગ્ય, અભવ્યપણાને નિર્ણય હતો, તેમજ અપૂર્વ વડુ પામ્યા છતાં આહૂલાદ થતો નથી. ઝવેરીની નજરે નંગ આવ્યું, તે વખત તે નંગ ઉપર એની નજર ચોંટી ન જાય તે ઝવેરીપણુની ખામી, મેક્ષને પમાડનારી ચીજ મળી, દેવગુરુ ધર્મ મળ્યા, ધર્મક્રિયા કરવાને વખતે આવ્યો છતાં જેમ કડછા ફર્યા કરે છતાં કડછાને મુલા સ્વાદ નથી આવતો, તેમ કરણ કરવા છતાં આનંદ નથી આવતો. જરૂર