________________
૨૮૬ ]
સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન ચોક્કસ છે કે તેઓ દહેરાના દુશ્મન છે. જે મુનીમ શેઠની પેઢી પચાવી લીધી હોય તેમાં જે જગાએ શેઠનું નામ નીકળે તેમાં કૂચો મારે. બીજાનું નામ નીકળે તે વધે નહિ, ભગવાનની પૂજાની વાત આવે તે ટૂંઢિયાએ કૂચો મારે.
કેવલી અને તીથકર સામાન્ય કેવલીને તીર્થકર કેવલી એ બેમાં ફરક શો? તમારે ( દિગંબરને ) ઉત્તમ કણ? બેને સરખા ગણવા છે? તીર્થકર કેવલીને જ ઉત્તમ કહેવા પડે. તીર્થ કર કેવલીની નિશાની સિંહાસન, છત્ર, ચામર, વગેરે (સામાન્ય કેવલી) બેગ વગરના છે તેને અધિક માનેને? સામાન્ય કેવલીને કાંઈ નથી, તો કહે તેમને (સામાન્ય કેવલીને) ઉત્તમ વીતરાગ નાહતા હશે ? તે અભિષેક શાને કરે છે? પાણીનું પતું ફેરવ્યું, પાણું ઓછું ઢળ્યું તેને સારે કહીશું! છત્ર, ચામર, ભામંડળ એ વીતરાગપણના ચિહન છે કે સરાગપણના ચિલ્ડ્રન ? વીતરાગનું ચિન હોય તે દરેક કેવલીને માને, વીતરાગનું ચિત્ન નહિ તે મૂર્તિ ન માને પણ તે ગુણે તે માને છે. છત્ર, ચામરવાળી કૃતિને માને છે ? જે સાહ્યબીનું ચિહન ભકત કરે છે કે અહીં વીતરાગ કરવા આવ્યા છે? ભકતો જ કરે છે, ઢગધડા નહિ. બેસવું છે ભામંડળ, છત્ર, ચામર અને વીતરાગ. શાને વીત રાગ! રાજાને છત્ર, ચામર અદ્ધર હોય છે તે છત્ર, ચામર ભગ નહિ ને! સિંહાસન તો અડે છે તે સિંહાસન ભોગ છે? ભક્તોની ભકિતથી વીતરાગ શાસન બગડી જાય એમ કહેનારા કાંઈ સમજ નથી. ભક્તિથી ભવાનનું ભેગીપણું થઈ જાય એ યા ન્યાયે? ભગવાનના છત્રમાં એક એક રત્ન ચક્રવતીની રિદ્ધિ કરતાં કિંમતી છે.
મૂળ વાત પર આવે. દ્રવ્ય દેવાય છે, ગુણ દેવાતા નથી. ગુણ ઉત્પન્ન થાય તેવી ભાષા ઉપદેશ દ્વારા દઈ શકાય છે. તે ઉપદેશ દેનારે જ્ઞાન, દર્શન, ચારિત્ર દીધા એમ કહી શકાય. વરસાદની તાણ હાય. અષાઢ વદ થતાં વરસાદ આવે તો લોકો કહે છે તેનું વરસે છે. કટીએ ચઢાવ્યા પછી કિંમતી છે એમ કહે. ઉપદેશ, એ સમ્ય