________________
વ્યાખ્યાન ૬૪
વિચાર આવવાની મુશ્કેલી, તા વન ક્યાંથી ?
સૂત્રકાર મહારાજા ભગવાન સુધર્માવામીજીને ભવ્ય જીવેાના ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિ માટે, શાસનના હિતને માટે અને મેાક્ષમાગના પ્રવાહ સતત વહેવડાવવા માટે પ્રતિમાષ અને પ્રત્રજ્યા એ એ વસ્તુ જ્યારે પ્રાપ્ત થઇ ત્યારે અનાદિથી ભવભ્રમણુ કરી રહેલા જીવ કેવી રીતે હેરાનગતિ ભોગવે છે, સ્વરૂપ ચૂકીને ભટક્યાં કરે છે એના ખ્યાલ આવ્યો. ચારે ગતિમાં-સંસારમાં રખડતાં રખડતાં પાતાપણાનું ભાન નહેાતું. પાતે પાતાને આળખે એ દશા નહોતી. માત્ર દેખતા હતા કાને ? પારકાને. આપણે મનુષ્યગતિમાં આવ્યા છીએ. સન્ની પંચે દ્રિયપણું આ ક્ષેત્ર વગેરે મળ્યા છે, છતાં પેાતાનું ભાન આગળ કરાતું નથી પણ પારકુંતે પારકું ભાન આગળ કર્યો કરે છે. વિચારા કે ભલભલા હિસાબના કરનારા એવા જે હિસાબમાં ભૂલી જાય તે હિસાબ ધૂળમાં રમવાવાળા છેકરા કહી દે, તે કલ્પના કર્યાંથી ? જિનેશ્વરના શાસનને પામ્યા છતાં પેાતાનું ભાન ાતાને આાવતું નથી. રાતદિવસ પારકું ભાન આવ્યા કરે છે. સે। વર્ષની જિંદગી કહેવાય તેમાં પેાતાનું ભાન કરવા માટે કેટલા વખત ? હું અસંખ્યાત પ્રદેશી સિદ્ધ ક્રમ થાઉં એ ભાન ક્યારે આવ્યુ બાબતને વિચાર આવવાની મુશ્કેલી, તે વર્તન કર્યાં હ્યુ મૂળથીજ હિસાબ ખેાટા
રખડેલ છેાકરા ધરમાં ન રહે તે દુકાન પર બેસવું પડે તે ક્રીડીઓ ચટકા મારે. સ્વસ્વરૂપના વિચારમાં આવ્યા કે કંટાળા. પુદ્ગલને તેના સાધના કરવામાં જન્મેાના જન્મા ચાલ્યા જાય તેના કંટાળા આવે નહિ. તારી કથા જર્જરિત થઇ ગઇ છે, તેા કહે છે આ માછલાં પકડવાની જાળ છે. મેળાને! તેમ ભૂલ્યા છે અનાદિ
માછલાં ખાય છે? મૂળથી જ હિસાખ
અરે, દારૂમાં ખાટા છે,