________________
પાંસઠમું ] સ્થાનાંગસૂત્ર
[ ૪૫ આપવા બેસાવી લાવ! ઝાડ સાક્ષી દેવા કેમ આવી શકે? અમારી જમીનમાં છે ને કેમ આવે ? ન આવે તે કાટીને, ઊંચકીને ફેંકી દઇશું. દીવાન ઠલમ શેકીને બેસી રહ્યો. અર્ધો કલાક થયા. શેઠજી હજુ સુધી બેસી રહ્યા છે. શેઠ કહેઃ સાહેબ! ઝાડ છેટું છે. પછી તે સિપાઈ અને ઠાકોર જઈ આવ્યા સાહેબ ઘણું કહ્યું પણ ઝાડ આવતું નથી. મારી ધરતી પર છે. આવી ગયું, ને સાક્ષીય પુરી ગયું એમ દીવાન કહે છે. વાણિઓ કહે: આ શું કહે છે ? સાહેબ આપ તો રાજદ્વારી પુરુષ કહેવાઓ. આપ કહે કે ઝાડ આવી ગયું ને સાક્ષી પૂરી ગયું તે કેમ કહે છે ? હું તે બહાર ગયા નથી. દીવાન કહે: મને ગમે છે? આમ કહે છે કે અક્કલવાળા ઝાડ નથી પૂરી?શેઠજી, બેલે! ઝાડ છેટું હતું એ ક્યાંથી બેલ્યા ? ઝાડ બોલ્યું તે નીચે રૂપિયા આપ્યા હતા. આગળ પાપ અવિરતિનું ન સમજવું, પાંદડાં વગેરે સમજાવે છે કે, અવિરતિના લીધે પડયા છીએ. એકે દ્રિય રખડયા કરે છે તે હિંસા કરીને નહિ, પણ હિંસાના પચ્ચક્ખાણ ન કરવાથી.
વિરમે નહિ તે ભેગવેઅનાદિ નિગેહવાળા રખાવી કયાં ગયા? પણ હિંસાની વિરતિ ન કરી તેનું પાપ. એકેન્દ્રિય મરીને એકેંદ્રિયમાં વધારે ઉપજે. આટલા બધા એકે દિયે છે તે સાક્ષી પૂરે છે કે, હિંસા ન કરે તે પણ પચ્ચફખાણ ન કરશે તે અમારે પાલવે પડશે. હિંસાની વિરતિ કરવી તેનું નામ અહિંસા છે. ગૌતમસ્વામીની માફક સુધર્માસ્વામીજી પણ પ્રતિબંધ ને પ્રવજ્યા પામ્યા. હિંસાની વિરતિ વગર અહિંસા નથી તેથી પ્રતિબોધ પામ્યાની સાથે પ્રત્રજ્યા લીધી. એક વાત સુધ. ર્માસ્વામી મંજુર નહોતા કરતા તે મહાવીરે કબૂલ કરાવી દીધી. વાદને છેડો કબુલા, શરતી વાદ નથી. શરતી વાદ હેત તો મહાવીરને શરત કરવી પડત. જો તમે સાબિત કરો તો મારે તારે ચેલે થવું. પણ આ શરતી વાદ નથી. સમાજ સુધારવાની વાત છે. પાંચ ભૂત જ