________________
૪૨૬ ] સ્થાનાંગસૂત્ર
[વ્યાખ્યાન અવિરતિ ટળે કયારે? પહેલું મિથ્યાત્વ ટળે પછી અવિતિ ટળે. ટળવાની અપેક્ષાએ પ્રથમ જાય મિથ્યાત્વ અને પછી જાય અવિરતિ, અવિરતિનું સ્વરૂપ જાણવામાં આવ્યું તે મિથ્યાત્વને ઊભા રહેવાને વખત નથી. અવિરતિને અવિરતિરૂપે ન માને ત્યાં સુધી કુદેવ, ગુરુ અને કુધર્મ માને.. ત્યારે તે કર્મબંધના હેતુઓમાં મિથ્યાત્વને કહેવાની જરૂર નહિ. અવિરતિનું અવિરતિરૂપે શાન થાય તે સમક્તિ. અવિરતિ, કષાય યોગ હેતુઓ છે એમ કહે. અવિતિને અરનિરૂપે જાણવાની અને ટાળવાની એમ બે ભાગ રાખવા પડયા. જાણવી તેનું નામ સમકિત, ને ટાળવી તે વિતિ. મિથ્યાત્વ અને અવિરતિ બે જ જડ છે ઊંડા ઊતરીએ તે ખરી જડ મિથ્યાત્વ છે. અઢારે પાપસ્થાનકને પાપસ્થા. નકપે ઓળખ્યા. બાર અવિરતિ અને બાર વિરતિ છે તેવા રૂપે ઓળખી તો સંસારને કાળી ટીલી લાગી ગઈ. પાછા હઠે ન હઠ તેને કંઈ નિયમ નહિ. મિથ્યાત્વ ગયું ત્યારે રવિરતિને અવિરતિરૂપે માનવા લાગ્યા, પાપસ્થાનકને પાપસ્થાનકરૂપે માનવા લાગ્યા.
મિથ્યાત્વનું નિકંદન કરવાની જરૂર દોરાભર આગળ વધ્યા નથી છતાં જ્ઞાનીને પૂછે તે કહેશે કે સાત આઠ ભાવમાં મેક્ષ શાને અંગે? એક અવરતિને ખરાબ જાણો. માને તે અર્ધમલપરાવર્ત માં નિયમાને અવિરતિને ટાળો તે તદ્દભવે મેક્ષ ત્રણ ભવથી વધારે નહિ જે જીવ જગતના કોઈ પણ જીવ ઉપર ઉપકાર કરવા માગે છે તેને પ્રથમ તેના મિથ્યાત્વનું નિકંદન કરવું પડે, એના વિના સંસારનું નિકંદન થવાનું નથી. મિથ્યાત્વનું નિકંદન કરવાની જરૂર છે. તપસ્યાવાળા ને અમથા જમનારા, આમાં અમથા જમનારાને ચાહે ત્યારે મળ્યું તે પાલવ્યું, પણ પારણાવાળાને તો અધીરતા જ થાય. જે સમ્યકત્વ પામ્યા તે અનંત સંસાર કાપી મેક્ષ માટે ઉત્કૃષ્ટ અર્ધપુદ્ગલપરાવર્તકાળ નક્કી કરે, તેમાંય સંતોષ વળે નહિ. જેમ પારણુમાં નેતરાં માત્રથી સંતોષ ન હેય. અહીં