________________
૪૨૪ ] સ્થાનાંગસુત્ર
[ વ્યાખ્યાન બનાવટી હેય. વગર ઉપયોગે ભાગ્યશાળી પછે. આત્મા તન્મય થયા હોય તેને માટે દષ્ટાંત દીધું. ઊંધમાં ક ઉપયોગ હતો? વગર ઉપશાગે એ ફેરવ્યું. જેને આત્મામાં સંસ્કાર રેડાઈ ગયો હોય તે પૂજે. પૂરા સંસ્કાર હેય, તે અનુપગમાં પૂજે.
| સર્વથા છઠવાલાયક શું ?
હવે મૂળ વાત પર આવે, પ્રશાસ્તરાગની કટિ નિજ'રાને ગળે વળગેલી છે. જેટલા અંશે ગુણનો કે ગુણીને રાગ અને જેટલે અંશે અવગુણને દ્વેષ તેટલા અંશે નિર્જરા. એ ત્રણે કર્મનું નિકંદન કરવામાં હથિયારપે રહે છે. અવગુણ ઉપર દ્વેષ થઈ જાય, થયા વિના રહેતો નથી પણ તેને નિર્જરાની સાથે તેલ નથી. તે દ્વેષ નિંદવા લાયક છે, ગહવા લાયક છે. પેલા ત્રણનું નિંદન, ગર્હણ ન હોય. જ્ઞાન, દરન અને ચારિત્ર ઉપર રાગ ધરે, અહિંત ઉપર રાગ ધરે તેને મિચ્છામિ સુધાર' કહે પડે નહિ અવગુણી ઉપર દ્વેષ કરે તે “મિચ્છામિ દુક' કહે છે. રાગ અને દ્વેષ એ ચાર કષાયના ભાગ છે. બે બાજુ ઢેલકી વગાડે છે. સંસાર વધારવામાં અને મેક્ષ લેવામાં પણ ઢલકી બજાવે છે. જેમ નાટકિયો કોઈ વખત રાજાનું અને કઈ વખત ભંગીનું ૨૫ કરે, તેમ અહીં મેક્ષમાં મદદગાર થવું હોય તે ગુણ અને ગુણ ઉપર રાગ, અને સંસારમાં મદદગાર થવું હોય તો કામરાગ ઉપર રાગ કરે. ઠેષને અંગે–જર, જેમ્સ અને જમીનને અંગે દેય તે દ્વેષ સંસાર વધારનાર, ને મિથ્યાત્વને અગે છેષ થાય તે મોક્ષને નજીક લાવનાર યોગ પણ કષાયની પેઠે બંને બાજુની ઢલકી વગાડનાર. આર્ત અને રૌદ્રધ્યાન થાય તેવા યોગ તે સંસાર વધારે. કષાય કે મને એકદમ કાઢવા જેવા નથી, પણ મિથ્યાત્વ અને અવિરતિ એ બે બાજુની ઢોલકીવાળા નથી. એ તે સંસારની જ ઢોલકી વગાડે છે. મિથ્યાત્વ અને અવિરતિ ટેક્ષની ઢલકીમ એકે થપ્પડ દેતા નથી, કેવળ સંસારની ઢેલરી વગાડે છે. તેથી મિથ્યાત્વ અને અવિરતિ સર્વથા છાંડવા લાયક છે.