________________
સાઠમું ] સ્થાન સત્ર
[ ૩૨૩ ગની નિકટતા. જ્ઞાન, દર્શન અને ચારિત્ર પર રાગ તેમ તેમ મોક્ષ નિકટ, અરિહંત પર રાગ થાય તેમ તેમ મેક્ષમાર્ગ નિકટ. મિથ્યાત્વી ઉપર દ્વેષ થાય તેમ મોક્ષમાર્ગ નિકટ ખરો કે નહી? વિષ્ણકુમાર સરખાને પ્રતિક્રમણ કરીને પ્રાયશ્ચિત લેવું પડયું. લાગણથી થયા વગર રહેતું નથી તેને અહીં સ્થાન નથી. જેમ મોક્ષમાર્ગ વધારે નજીક આવવાને હેય તેમ ગુણ અને ગુણ પર રાગ થાય અને અવગુણ ઉપર દ્વેષ વધે,
લાગણલાગણમાં ભિન્નતા પડે અવગુણી ઉપર પ થાય તે મેક્ષ નજીક આવે એમ ખરું કે? અવગુણ ઉપર જ એ નિજ કરાવશે? એ નિર્જરી કરાવનાર નથી. રૂપિયા હોય તે છીનવી લેવા માગે તે વખતે જેર થાય તે જુદું. મહેર લેવા માંગે તે વખતે જેર થાય તે જુદું. વય ફેરવવામાં ફરક પડે છે, તેમ લાગણમાં ફરક જરૂર પડે છે. અત્યારે વિચાર ચાલે છે કે અવગુણી ઉપર નિજેરાનું સ્થાન છે કે નહિ ? નો અરિહંતાળ” કહીએ તેટલી વખત નિજરો બને છે તે નહિ. વરતુસ્થિતિ ધ્યાનમાં લે. વસ્તુસ્થિતિ જિનવચન ઉપર આધાર રાખે છે, પણજિનવચનને ગોટાળામાં ન નાંખે, રહેવાતું નથી તે જુદી વાત છે.
ઉપગે તલ્લીન થવું તે કૃત્રિમ નવકાર ઉપયોગે ગણો તેમાં નિર્જરા કે વગર ઉપગે ગણે તેમાં સમાધાન-તમારે ને જેને મહેબત છે તેને ચાંલે આવે તેમાં વધારે નહિ તમારે જેને ત્યાં ચાંલ્લે નથી તેને ચાંલ્લો આવે તે વધારે. જે ગુણ સમજે છે તેમાં લીનતા થાય તે સ્વાભાવિક છે, પણ જે નથી જાણતો તેમાં લીનતા થાય તે વધારે. વગર જાણ્યું લીનતા થાય તે ઘણું મુશ્કેલ. તલ્લીન બનવું ખરું કારણ છે. ઉપયોગે (જાણપણથી) તલીન થવું તે કૃત્રિમ, વગર ઉપયોગે તલ્લીન આખે પરેવાયો હેય છે. ઊંઘમાં જે તે રૂંવાડે રૂંવાડે પરિણમ્યું છે. જાગતાં પૂજે તે