________________
૩૮ ]
સ્થાનાંગસત્ર
| [ વ્યાખ્યાન કે નાન અસ્નાન. અનાન ધર્મ સહન થી નહિ, સ્નાનમાં ઘૂસ્યા, તેથી આ સાંખ્યમત ઊભું કર પ. આરંભી બન્યા તેથી જૈન ધર્મ નિરૂપણ કરી શક્યા નહિ. સારંભીને ગુરૂ બનવું હોય તે જૈનધર્મનું નિરૂપણ જતું કરવું પડે. જે ખેતરમાં બીજ અને પાણીનું સિંચન તે જ ખેતરમાં ફળ. જે પુણ્યના પરિણામવા છે તે જ પુણ્ય બાંધવાવાવાળો અને તે જ ભોગવનારો. જે ખેતરમાં કૌવચન બીજ તે જ ખેતરમાં કૌવચ. જે આત્મામાં પાપ તેને જ પાપ ભોગવવાનું. વાવે કોણ? ફળ લાવવા ઈચ્છનાર. ત્રીજે જોઈએ તે જૈન શાસનમાં હતો નહિ. આત્માની ઉન્નતિમાં રહી શકાયું નહિ, એમાં રહે તે નિષ્પરિગ્રહી રહેવું પડે. પ્રશસ્તપણાનું કારણ બને તે આના આત્માને ફાયદો કરનાર થાય. ત્રીજે ઊભો કર પડે. મારે તે ગુણ રાખવા નથી. તમારી પાસેથી લેવું છે. વગર માલે પૈસે લે હોય તો હુંડીના કકડે જ લેવાય. કાગળિયાના કટકાને ધર્મ વિના પૈસે ન મળે. ગુણવાળા ગુણના બહુમાનથી આરાધના કરે, ગુણહીન હોય તે માલ વિના મિત લેવી તે તે કાગળને કકડો હેય તે બને ઈશ્વરની હડી લખે ત્યારે મળે. પ્રાણાતિપાત વિરમણથી ચૂક્યા તેને લીધે ઈશ્વરની હુંડી કરવી પડી. તેમાં
જ્યાં સુધી જરૂરિઆત પૂરતું લેવું પડ્યું ત્યાં સુધી ઈશ્વરની હુંડીથી ચાલ્યું, પણ લૂંટ ચલાવવામાં ઈશ્વરના નામવાળા ખડા-તૈયાર કરવા પડે. ઈશ્વરને વેષ લેવું પડે. અવતારવાદ ઊભો કર્યો. ઈશ્વરવાદ જરૂરી તરીકે અને અવતારવાદ લૂંટ ચલાવવા માટે. શાને લીધે? પ્રાણાતિપાતવિરમણથી ખસેલા હતા તેથી.
ઇશ્વરને દૂષણવાળો ગણે તે હઠી બગડી જાય
છવ ને શરીર જુદા કે ભેળા ? પરભવળી આવ્યા ને આ ભવે જવાને તે અપેક્ષાએ જીવ અને શરીર જુદા છે. જો ને મર્યો ત્યાં સુધી શરીરના આધારે ભાન વગેરે છે તેથી અભેદ. આવું વ્યવહારથી જણાતું ભેદભેદપણું પાલવ્યું નહિ. ઇશ્વરના ઓઠાં વિચિત્ર ઊભા કર્યા. અભેદ પક્ષને માને તે ઇશ્વરને એ મા પડે, એઠામાં