________________
અડસઠેમં ]
સ્થાનોંગસૂત્ર
[ ૪૪૩.
સમકિતી જીવે એ ધિક્કારને વરસાવનારા હાય નહિ. મિથ્યાત્વના જો એમ નહાય તા ામર્થ્ય'ની ભયંકરતા
વિકારો સમજે છે. લાગી નહિ.
સકિની મિથ્યાત્વવાળાને નિી શકે નહિ
કૂતરાનું હલકાપણું કેમ ? કરડે તેથી. મિથ્યાષ્ટિ૧ યા-તદ્દા (ગમેતેમ) માનવાવાળા, ૨ ખેલવાવાળા અને ૩ કરવાવાળા ન હાય તા મિથ્યાત્વ રહે નહિં. મિથ્યાત્વમાંથી આ ત્રણ ચીજ કાઢી નાંખીએ તેા પછી મિથ્યાત્વ રહેશે ખરું ? આ ત્રણ સિવાયનું મિથ્યાત્વ રહે તા તે ખરાબ ગણાય નહિ, રહેતું નથી પશુ કલ્પનાથી માની લે કે હાય. ભસવાના અને કરડવાના સ્વભાવ કૂતરાનેા નહાય. ભસવા અને કરડવાપણું રહેતું હોય તો તે હલકું માનવાનું કારણુ નથી. એ સ્વભાવ વગરનું મિથ્યાત્વ હોય તે। તે મિથ્યાત્વ ભયંકર નથી. યદ્દાતદ્દા માનવાનું, ખેલવાનુ અને કરવાનું મિથ્યાત્વના જોરે થાય છે. મિથ્યાત્વના જોરે–આ થયા છતાં મિથ્યાત્વી યાતદ્દા માન્યતા, થનના અને કરણના અવગુણને સમજે નહિ એટલે તે તે મિથ્યાસ્વીને નિર્દે શાના ? બાળા તેા લીટ આવે તે બાળકને નિર્દે નહિ, જ્યારે
આ (લીટ આવવી) ખાટું થાય છે એમ સમજે તેા બાળક નહિ, મિથ્યાલી મિથ્યાત્વીને સમજે નહિં તેથી નિદી શકે નિહ. સમકિતી મિથ્યાત્વવાળાને નિંદી શકે નહિ. મિથ્યાત્વને ખરાબ ગણે, ત્રણેને ખરાબ ગણે પણુ કરનારાને ખરાબ ગણતા નથી. જાણે છે એ તા એના સ્વભાવ છે, છેકરાનુ' લી'ટ અહીં સુધી આવ્યુ` હોય તા તે વખતના ફાટા લઇ લે ને મેટા થાય તે વખતે બતાવો તેા તેને લાજ આવે છે. મેટાને બાળકના ફેટા જોઇ તે વખત લાજ આવી નથી, જ્યારે પેાતાના બાળક અવસ્થાના ફાટા હેય તા ફાડી નાંખે. અધમપણું લાગ્યું માટે સમકિતવાળા જીવ મિથ્યાત્વદશાને અધમ ગણે, શાસ્ત્રકારપહેલા પેાતાના દોષની નિદાને આગળ કરે છે.