________________
સમું ]
સ્થાન ગસૂત્ર
[ ૪૩૧
ચાગ અને પ્રશસ્ત કષાયમાં મેટા ગુણ છે કે જ્યાં સુધી આપણને ઉપકાર થાય ત્યાં સુધી ટકે. ઉપકાર ન થાય એટલે આપેાઆપ બધ થઈ જાય. આત્માને જ્યાં સુધી ધાતીકર્મની નિર્જરા કરવાની રહે છે ત્યાં સુધી પ્રશસ્ત કષાયે!તું રહેવું થાય. ધાતી કર્યાંના નાશ થાય પછી પ્રશસ્ત કષાયે રહેતા નથી. જેમ અગ્નિ લાકડાં બળવાથી ઉત્પન્ન થયેલા, પણ બાળવાના લાકડાં બળે ત્યાં સુધી તે અગ્નિ ટકે. ખાળવાના લાકડાં ખૂંધ થાય તેની સાથે અગ્નિ બંધ થાય, તેમ કષાયે। એ ધાતીકમ રૂપી લાકડાંથી ઉત્પન્ન થાય, જેનામાં ધાતીકમના ઉદય ન હ્રાય તેનમાં પ્રગ્રસ્ત કાય થતો નથી. અગ્નિ એ ખાળવા લાયક વસ્તુ સિવાય ઉત્પન્ન થતેા નથી પણ તે ઉત્પન્ન થયેલા ટકે કયાં સુધી ? ખાળવા લાયક ચીજ રહે ત્યાં સુધી બાળવા લાયક ચીજ ઊડી ગઇ તે અગ્નિ આપે આપ ઊડી જાય. પ્રશસ્ત અને અપ્રશસ્ત કષાયા ધાતીકમ હાય ત્યાં ઉત્પન્ન થાય, પ્રશસ્ત કષાય ઉત્પન્ન તે જ જગા પર થાય કૈં જે જગા પર ધાતીકમ હેાય. પ્રશસ્ત કષાય ઉત્પન્ન થયા માહનીયકમ થી-ધાતીકમથી. માહનીય--ધતીકમ ટકે ત્યાં સુધી પ્રશસ્ત કષાય ટકે. જેમ લાકડાં વિના અગ્નિ ટકતેા નથી, તેમ જે આત્મામાંથો ધાતીકમ ચાલ્યું જાય તેનામાં પ્રશસ્ત કષાય રહેતા નથી. ચૈાત્ર અધાતીકથી ઉત્પન્ન થાય, અધાતીના નાશના વખત આન્યા એટલે વદાય થાય પ્રશસ્ત ાયા જેમ અગ્નિ લાકડાંને બાળે છે તેમ મેાહનીયને–ધાતીને બાળે છે, આ યોગો અધાતીને નિવેડા લાવે છે. પ્રશસ્ત કષાય અને પ્રશસ્તયેાગ મે/ક્ષના સાધન મનાયા તેથી એનું વિધાન કર્યું.
પ્રશસ્તકષાય એ માહને અને ઘાતીકત નાશ કરવાની નીસરણી
અરિહંત ઉપર રામ કરવા લાયક–ઉપાદેય, બ્રહ્મચારી, સાધુ– ગુરુતત્ત્વ તેના ઉપર રાગ કરવા લાયક છે. રાગમાહનીય એ કષાય