________________
વ્યાખ્યાન ૬૭ રખડવામાં કારણભૂત છતાં તે પર ચેટ નહિ
શાસ્ત્રકાર મહારાજ ભગવાન સુધર્માસ્વામીજી મહારાજ ભવ્ય જીવના ઉપકારને માટે, શાસનના હિતને માટે અને મોક્ષમાર્ગને પ્રવાહ સતત વહેવડાવવા માટે પ્રતિબંધ અને પ્રવજ્યા પામ્યાની સાથે જેમ ભિખારી બીજા ભવે રાજા થયે હેય અને પહેલે નંબરે ભિખારીની કદર કરે, તેનાં દુઃખ મટાડવા માટે કટિબદ્ધ થાય; ગીએ ઘણી દવાઓ કરી હોય છતાં જે રોગ ન મ હેય તે રોગને મટાડનાર જે ઔષધ મળી જાય છે તે ઔષધને ઉપયોગ અન્ય રોગી જેને માટે કરવામાં બાકી રાખે નહિ, તેમ સુધર્માસ્વામીજીને પિતાની મિથ્યાત્વ અને અવિરતિની દશાને લીધે અનાદિ કાળથી સંસારમાં રખડવું પડયું. કષાય અને ચાગ રખડવામાં કારણે હતા છતાં કષાય અને વેગ ઉપર એટલી ચોટ નથી.
પ્રશસ્ત કષાય અને ગની જરૂર જે કિલ્લો કબજે કરીને પિતાના લશ્કરના ઉપયોગમાં લઈ શકાય તે હેય તે શત્રુના હાથમાં હોય તો પણ તોડી શકાતો નથી. તેમ કષાય અને શાન એ બે જેવી રીતે ભવને વધારનાર છે તેમ મેક્ષને મેળવી આપનાર તે જ છે. જે કે શરીર એ ધારણ કરવા લાયક, પણ રોગી શરીરને દવા એ શરીરને રાખવામાં ઉપયોગી થાય. દવા એ અંતે તે શરીર સિવાય પદાર્થ, પણ રોગવાળું શરીર, તેથી દવા વિના છૂટકે નથી. તેમ જીવ અનાદિથો કર્મમેલે ભરેલે છે, વિકારવાળે છે તે વિકાર ટાળવાને માટે પ્રશસ્ત કપાય અને પ્રશસ્ત ચગની જરૂર છે.
કષાયે કેવી રીતે ઉત્પન્ન થાય ? તે પ્રશસ્ત યોગ અને પ્રશત કષાય કેવી ચીજ છે? પ્રશસ્ત