________________
૪૨૮ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
વાતમાં સાગરેપમે. વ્રતપચ્ચક નાણુની વાત કાઢી તે મહારાજે કાઢી. મહારાજ કહે બાધા લો ! તે કહે બાંધ્યા. કેાઈ બાંધનારા નહિ તેથી વ્રતધારીએ બાંધ્યા. આવા પરિણતિવાળા શી રીતે વિરતિ તરફ બહુમાનવાળા હોય? વિરતિની વાતમાં ડૂબકી મારનારા થાઓ ! દેવતાના દષ્ટાંત દીધા. સાગરોપમ સુધી નહિ મળવાને નિશ્ચય છતાં સાંભળવામાં તકલી 1. ઘેરથી નાની વાતમાં જવામાં જે ઉતાવળ હોય તેના કરતાં ભાણા ઉપર બેઠા પછી વધારે ઉતાવળ હેય. તેવી રીતે સમક્તિ આવે એટલે વિરતિના ભાણે બેઠા. ભાણે બેડા ઉતાવળ ન થાય તે ભેજન સમજ્યા નથી. એટલે સમકિતી થયો તેટલે વિર તિને માટે તલપાપડ. દેવતાઓ અવિરતિના કચરામાં ખૂચેલા. જગ તમાં વિરતિને કે વાગે માટે દેવો સમવસરણ રચે.
દેવતાઓને તીર્થકર શુ આપે છે? સમક્તિ દેવોને પહેલાથી હેય છે અને તે સિવાય બીજું મળે નહિ. ભક્તિમાં દાખલ થાય તે સક્તિ પછી. પછી શું મળવાનું? દેવતાઓ સમવસરણ કરે, આઠ પ્રાતિહાર્યો કરે, ક્રોડે દેવતાઓ હાજર રહે. આવી રીતે ભક્તિ કરે દેવો ત્યારે લાભ તમે ઉઠાવી જાએ છે, એમને તે કાંઈ નહિ. એમની મહેનત તે ધૂળ મળી. બીજે વિરતિ પામે, વ્રત પચ્ચકખાણ પામે, મેક્ષ મેળવે તે ખરેખર મને લાભ છે એમ દેવતા માને છે માટે તેના ઉપર સાગરોપમ સુધી મહેનત કરવામાં દેવતાને અડચણ નથી. સમકિત પામ્યા પછી ખૂણામાં કઈ વિરતિ પામે તો આનંદ પામો.
- સમકિતમાં અવિરતિ કાવી લાગવી જોઈએ
દેવતાઓ તીર્થકરની સાહ્યબી પુરી કરે. શાને અંગે? વિરતિના આદરને લીધે. સમેકિતમાં અવિરતિ કડવી લાગવી જોઈએ. મિથ્યાત્વને સાપ કરડે હેય તેને અવિરતિ લીમડે કડવે ન લાગે તે આશ્ચર્ય નથી, પણ સારાને લીમડો કડવો ન લાગે તે આશ્ચર્ય. ગણુધરે મિથ્યાત્વ છેડીને પ્રતિબંધ લીધે, અવિરતિ છોડીને વિરતિ